Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ક્રોપ ટૉપ માં કરિશામે ફ્લૉન્ટની ટોન્ડ બૉડી, બુલ્ગારિયાના રસ્તા પર આપ્યા પોઝ

ક્રોપ ટૉપ માં કરિશામે ફ્લૉન્ટની ટોન્ડ બૉડી, બુલ્ગારિયાના રસ્તા પર આપ્યા પોઝ
મુંબઈ. , શનિવાર, 10 ઑગસ્ટ 2019 (18:32 IST)
ઈંડસ્ટ્રીમાં કેટલીક એવી અભિનેત્રેઓ છે જે કોઈના ચેહરા પર સ્માઈલ કેવી રીતે લાવી શકાય છે. એ અભિનેત્રીઓમાંથી એક છે કરિશ્મા તન્ના. કરિશ્મા મોટેભાગે પોતાની તસ્વીરોને કારણે ચર્ચામાં આવે છે. 
 
અભિનેત્રીએ ટીવીથી લઈને બોલીવુડની અનેક ફિલ્મોમાં કામ કર્યુ છે. કરિશ્મા પોતાની ફેંસ સેંસ સાથે મોટી મોટી હસીનાઓને માત આપે છે. એક્ટ્રેસ વર્તમાન દિવસોમાં રિયાલિટી શો ફીચર ફેક્ટર ખતરો કી ખેલાડી 10 નુ શૂટિંગમાં છે. 
webdunia
શો ની શૂટિંગ બુલ્ગારિયામાં થઈ રહી છે. આ વખતે પણ રોહિત શેટ્ટી શો ને હોસ્ટ કરી રહ્યા છે. બીજી બાજુ કંટેસ્ટેંટ અહી  કામ સાથે પર્સનલ લાઈફ પણ એંજોય કરી રહ્યા છે. 
 
તાજેતરમં જ કરિશ્માએ શૂટિંગથી ફ્રી થઈને બુલ્ગારિયાના રસ્તા પર ફોટોશૂટ કરાવ્યુ.  આ ફોટોશૂટમા કરિશ્મા ક્યારેક પોતાની ટૉન્ડ બૉડીને ફ્લોંટ કરી રહી છે તો ક્યારેક પોતાના લેગ્સ બતાવી રહી છે.   એક ફોટોમાં કરિશ્મા સ્પોર્ટ્સ બ્રા સાથે લૉઅરમાં દેખાય રહી છે.  આ તસ્વીરમાં તે પોતાનુ કિલર ફિગર બતાવી રહી છે. 
webdunia
કરિશ્મા ખૂબ જ કુલ અંદાજમાં પોઝ આપી રહી છે. આ સાથે તેણે એક જેકેટ કેરી કર્યુ છે. જેને તેમણે શોલ્ડરથી નીચે કર્યુ ક હ્હે. બીજી બાજુ તસ્વીરમાં તે યેલો ક્રોપ અને મિની સ્કર્ટમાં દેખાય રહી છે. 
 
રેલવે ટ્રેક પર પોઝ આપતી થઈ ટ્રોલ 
 
થોડા દિવસ પહેલા કેટલીક તસ્વીરો શેયર કરી હતી. આ તસ્વીરોને કારણે તે યૂઝર્સના નિશાના પર આવી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે આ તસ્વીરોમાં કરિશ્મા રેલવે ટ્રેક પર પોઝ આપતી જોવા મળી રહી છે. સાડીમાં કરિશ્મા ખૂબ જ સુંદર દેખાઈ.  જો કે તેમની તસ્વીરો પર લોકોએ મજા લેવાની શરૂ  કરી દીધી. એક યૂઝરે લખ્યુ કે ટ્રેન રોકવા માટે ટ્રેક પર ઉભી છે.  બીજાએ લખ્યુ અરે ભાગ ટ્રેન આવી  જશે. 
 
એક યૂઝરે લખ્યુ કે આટલા બધા કપડા લઈને ગઈ એટલે 22  કિલો વજન વધુ થઈ ગયુ. માહિતી માટે બતાવી દઈએ કે કરિશ્મા જ્યારે બુલ્ગારિયા જઈ રહી હતી તો એયરપોર્ટ પર તેને પરેશાની ઉઠાવવી પડી.  ઉલ્લેખનીય છેકે તે 22 કિલો વધુ સમાન લઈને ગઈ હતી. જેને કારણે એયરલાઈન 40 હજાર રૂપિયા માંગ્યા હતા પણ કરિશ્માએ કો-કંટેસ્ટેંટ પાસે મદદ માંગી અને તેની બેગમાં પોતાનો સામાન એડજસ્ટ કરવાનુ કહ્યુ. 
webdunia
કામની વાત કરીએ તો તેક એકતાની તાજેતરની સુપરનેચરલ શો નાગિન 3માં જોવા મળી હતી. આ ઉપરાંત તે ઓલ્ટ બાલાજીની વેબ સીરિઝમાં પણ જોવા મળી હતી. 
 
બીજી બાજુ ખતરો કે ખિલાડીની વાત કરીએ તો આ સીઝનમાં કરિશ્મા સાથે કરણ પટેલ, શિવિન નારંગ, તેજસ્વી પ્રકાશ, અદા ખાન અને રાની ચટર્જી જેવા કલાકારો જોવા મળશે.  રોહિત શેટ્ટીનો આ શો આવત વર્ષે જાન્યુઆરીમાં ટેલીકાસ્ટ થશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દિશા પાટનીએ બાથટબમાં કરાવ્યુ ફોટોશૂટ, ફૈસ બોલ્યા - ભાભી, જીવ લેવાનો ઈરાદો તો નથી ને ?