Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રંગીતા પ્રીતીશ નાન્દીની ''ફોર મોર શોટ્સ પ્લીઝ સિઝન 2'' આ તારીખે થશે રિલીઝ

રંગીતા પ્રીતીશ નાન્દીની ''ફોર મોર શોટ્સ પ્લીઝ સિઝન 2'' આ તારીખે થશે રિલીઝ
, બુધવાર, 1 એપ્રિલ 2020 (13:20 IST)
ફોર મોર શોટ્સ પ્લીઝના સર્જક રંગીતા પ્રીતીશ નાન્દીએ જણાવ્યું હતું કે “દર સિઝને અમારો એ સતત પ્રયત્ન રહ્યો છે કે કંઇક નવા પર પરત ફરવાની સાથે દર્શકો માટે તેને પરિચિત અને પ્રેરણાદાયી બનાવવાની સાથે દરેક તબક્કાઓ પર નવા કારણને આવરી લેવાના અમારા સતત પ્રયત્નો રહ્યો છે. એક સાથે મુસાફરી કરવા માટે સમર્થ એવી મિત્રતા વિશે, નવી દુનિયાની શોધ કરવા અને નવી દુનિયાને તમને તમારા નજીકના સંબંધોને પ્રેરણા આપવા દો. 
 
સિઝન 1માં ગોવા ગયા હતા, સિઝન 2માં અમે દરિયાને ખેડ્યો હતો અને જાજરમાન ઇસ્તંબુલ ગયા હતા અને ઉદેપુર નજીક ગયા હતા. આ સ્થળોએ તેની માત્રામાં, તેમજ શોના આનંદ અને ઉત્સાહમાં વધારો કર્યો છે. 
 
અલબત્ત, યુવા મુંબઇ સ્ટોરી અમારા ચારની વચ્ચેની મિત્રતાનો સૌથી મોટો ભાગ રહ્યો છે; તેના સ્થળો, તેના લોકો, તેની શેરીઓ. એમેઝોન ઓરિજીનલ ફોર મોર શોટ્સ પ્લીઝ દક્ષિણ મુંબઇ સિવાય કંઇ જ નથ પરંતુ ઉદેપુર અને ઇસ્તંબુલ પણ અમારી સ્ટોરી જેમ આગળ જાય છે તેમ તેના ભાગીદાર રહ્યા છે.”
 
એમેઝોન ઓરિજીનલ સિરીઝ ફોર મોર શોટ્સ પ્લીઝની બીજી સિઝન 17 એપ્રિલ 2020ના રોજ પ્રાઇમ વીડિયો પર અને વિશ્વમાં 200 દેશોમાં અને પ્રાંતોમાં 17 એપ્રિલ 2020ના રોજ રજૂ થશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ- એપ્રિલ ફૂલ