Publish Date: Thu, 09 Feb 2017 (08:33 IST)
Updated Date: Thu, 09 Feb 2017 (08:35 IST)
જેમ પગ માંથી કાંટો નીકળી જાય,
તો ચાલવાની મજા આવી જાય ....
એમ મન માંથી અહંકાર નીકળી જાય,
તો જીંદગી જીવવાની મજા આવી જાય...
સારા માણસો શોધવા જઇશું તો થાકી જઈશું,
પરંતુ ...
માણસોમાં સારુ શું છે તે શોધીશું,
તો ફાવી જઈશું.