Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

માત્ર 8 કલાકમાં પિંંપલ્સ પર અસર દેખાડશે આ તેલ

માત્ર 8 કલાકમાં પિંંપલ્સ પર અસર દેખાડશે આ તેલ
, ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2017 (00:23 IST)
ખીલ ચેહરાની સુંદરતા  બગાડી નાખે છે. પર ઘણી વાર બધી કોશિશ કરવા છતા પણ ઘણા લોકોના ચેહરા પર ખીલ વારેઘડીએ થઈ જાય છે.  એ સમયે કશુ કરતા પહેલા કે તમે ચિડચિડા થઈને ખીલને ફોડો એ પહેલા રોજમેરી ઓયલ ટ્રાઈ કરો. આ ઔષધિમાં ખીલ સામે  લડવાના એવા તત્વ હોય છે જે કોઈપણ જાતના નિશાન  છોડ્યા વગર જ  એને  ઠીક કરી નાખે છે. 
રોજમેરી ઓયલ કેવી રીતે કામ કરે છે. 
webdunia
આ ઑયલમાં એંટી બેક્ટીરિયલ તત્વ હોય છે અને પ્રભાવિત સ્થાન એને લગાવાત જ  બેક્ટીરિયા ખત્મ થઈ જાય છે. બેક્ટીરિયાના કારણે થતા પિંપલ્સ આનાથી સાફ થવા લાગે છે. માત્ર 8 કલાકમાં તમને આની અસર જોવા મળશે. ચાઈનાના શોધકર્તાએ જાણ્યુ છે કે આ તેલમાં  એંટીસેપ્ટિક તત્વ પણ હોય છે. ઈંફ્લેમેશનથી પ્રભાવિત ત્વચા પર અસર દેખાડે છે અને આગળ થતા ખીલથી બચાવ કરે છે. 
 
કેવી રીતે ઉપયોગ કરશો 
 
રૂના ટુકડા પર બે ત્રણ ટીપાં રોજમેરી ઑયલ નાખો અને એને સૂતા પહેલા ખીલના નિશાન પર પર લગાડો. એને દિવસ માં લગાવીને બહાર ન જવું. આવુ કરવાથી ચેહરા પર ધૂળ માટી જમશે જેથી સમસ્યા વધશે. આ તેલના ઉપયોગ કરવાના એક બીજો ઉપાય છે. તમે એને લોશનમાં મિક્સ કરી લગાવી શકો છો. 
પછી નિયમિત રૂપથી આ લોશન લગાડો.  
 
રોજમેરી ઑયલ ચેહરાના જ નહી પીઠ પર થતા ખીલને જેને આપણે એક્ને કહીએ છીએ એને માટે પણ સારું છે.  એ માટે નહાવાના પાણીમાં 8-10 ટીપા આ તેલના મિક્સ કરી લો . થોડાક દિવસ આ તેલના ઉપયોગ કરો ફાયદા થશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નખને લાંબા કરવા માટે અપનાવો 5 બેસ્ટ ટીપ્સ