Publish Date: Sun, 19 Dec 2021 (07:37 IST)
Updated Date: Fri, 17 Dec 2021 (12:42 IST)
દરિયો આટલો વિશાળ આજનો સુવિચાર
હોવા છતાં પણ
હમેશા તેની હદમાં જ રહે છે...
ખબર નથી પડતી કે માણસને શેનુ અભિમાન રહેલું છે ... આજનો સુવિચાર
આજનો સુવિચાર
પોતાને ભલે હોશિયાર સમજો આજનો સુવિચાર
પણ બીજાને મૂર્ખ ન સમજવા
કારણ કે મહગ બધા પાસે હોય છે
કોઈક ચાલાકી બતાવે છે
તો કોઈક ઈમાનદારી આજનો સુવિચાર