Gujarati Motivational Thoughts - ગુજરાતી સુવિચાર
, બુધવાર, 18 ડિસેમ્બર 2024 (07:02 IST)
સબંધોની કદર પણ
પૈસાની જેમ કરતા શીખો
કારણ કે બન્ને ને
કમાવવા મુશ્કેલ છે
ગુમાવવા આસાન
દિલ થી સાચા લોકો
ભલે જીવનમાં એકલા
રહી જાય પણ
આવા લોકોનો સાથ
ભગવાન જરૂર આપે છે
આગળનો લેખ