Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 21 April 2025
webdunia

હીંગથી માત્ર તડકો જ નહી લાગતું, સંકટનો નાશ પણ હોય છે, ભાગ્ય પણ ચમકે છે.. 5 ટોટકા

hing ke totke (asafoetida)
, બુધવાર, 10 એપ્રિલ 2019 (10:50 IST)
હીંગના ઘણા ફાયદા છે કે અમારા સ્વાસ્થયમાં લાભદાયક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હીંગ કબ્જિયાત, પેટના રોગ વગેરે ઘણા રોગોમાં ફાયદાકારી સ ઇદ્ધ હોય છે. તેના સેકડો ઘરલૂ ઉપચાર છે હીંગનો ઉપયોગ ભારતમાં ઘણા વર્ષોથી મસાલાના રૂપમાં કરાય છે. 
 
હીંગ ફેરૂલા ફોઈટિડા નામના છોડનો રસ છે. આ છોડના રસને સુખાવીને હીંગ બનાવાય છે. તેના છોડને 2 થી ફીટ સુધી ઉંચા હોય છે. આ છોડ ખાસ રૂપથી ઈરાન, અફગાનિસ્તાન, તુર્કેમિસ્તાન, બ્લૂચિસ્તાન, કાબૂલ અને ખુરાસાનના પહાડી ક્ષેત્રમાં હોય છે. ત્યાંથી હીંગ પંજાબ અને મુંબઈ આવે છે. મહર્ષિ ચરક મુજબ, હીંગ અસ્થમાના દર્દીઓ માટે રામબાણ ઔષધિ છે. આ કફ નાશક, ગૈસની સમસ્યાથી રાહત આપનારી, લકવાના દર્દીઓ માટે ફાયદાકારી અને આંખ માટે ખૂબ લાભદાયક હોય છે. 
જાણો હીંગના 5 અચૂક અને ચમત્કારિક ટોટકા 
હીંગનો પ્રથમ ટોટકા 
કાર્યની સફળતા માટે- કોઈ જરૂરી કામથી બહાર જઈ રહ્યા છો તો આ ઉપાય અજમાવશો તો કાર્ય વગર કોઈ મુશ્કેલી પૂરું થશે. ચપટી હીંગને તમારા ઉપરથી ઉતારીને ઉત્તર દિશાની તરફ ફેંકી દો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દૈનિક રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ 10/4/2019