Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઘરેલૂ ઉપાય- હીંગનું પાણી છે કેટલું લાભકારી, જરૂર જાણો

ઘરેલૂ ઉપાય- હીંગનું પાણી છે કેટલું લાભકારી,  જરૂર જાણો
, સોમવાર, 10 ડિસેમ્બર 2018 (08:12 IST)
ભોજનમાં સ્વાદ અને સુગંધ માટે હીંગનો પ્રયોગ ખાસ રૂપથી કરાય છે અને પેટ માટે પણ તે ખૂબ ફાયદાકારી ગણાય છે. આમ તો આરોગ્ય માટે હીંગના એક નહી પણ ઘણા ફાયદા છે . વિશ્વાસ નહી હોય તો જાણો આ ખાસ ફાયદા 
1. કબ્જિયાતની શિકાયત થતા હીંગનો પ્રયોગ લાભ આપશે. રાત્રે સૂતા પહેલા હીંગનો ચૂર્ણ પાણીમાં મિક્સ કરી પીવો અને અસર જુઓ  સવારે પેટ પૂરી  રીતે સાફ થઈ જશે. 
 
2. જો ભૂખ  નહી લાગે કે ભૂખ ઓછી થઈ ગઈ છે તો ભોજન કરતા પહેલા હીંગને ઘીમાં શેકીને આદું અને માખણ સાથે લેવાથી ફાયદ થશે અને ભૂખ ખુલીને લાગશે. 
 
3. ત્વચામાં કાંચ કે કાંટા કે અણીદાર વસ્તુ ચુભી જાય અને કાઢવામાં પરેશાની આવી રહી હોય તો તે સ્થાન પર હીંગ કે પાણી કો લેપ લગાડો. ચુભી વસ્તુ પોતે બહાર નિકળી આવશે. 
 
4. જો કાનમાં દુખાવો થઈ રહ્યા હોય તો,  તલના તેલમાં હીંગને ગર્મ કરીને , તે તેલની કે -બે ટીંપા કામમાં નાખવાથી કાનનો દુખાવો પૂરી રીતે ઠીક થઈ જશે. 
 
5. દાંતમાં કેવિટી થતા પર પણ હીંગ તમારા માટે કામની વસ્તુ સિદ્ધ થઈ શકે છે. જો દાંતમાં કીડા છે તો રાત્રે દાંતમાં હીંગ લગાવીને કે દબાવીને સૂઈ જાઓ. કીડા પોતે નિકળી આવશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ 5 લોકોએ બદામ બિલકુલ ન ખાવી જોઈએ, જાણો કેમ ?