Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મગફળીની ગુણીઓ ભરી ટ્રકમાં ઓવરલોડ ટ્રકમાંથી સરકી ગઈ

મગફળીની ગુણીઓ ભરી ટ્રકમાં ઓવરલોડ ટ્રકમાંથી સરકી ગઈ
, સોમવાર, 23 ડિસેમ્બર 2024 (09:22 IST)
social media
જામનગર લાલપુર હાઇવે પર એક ટ્રકમાંની મગફળીની ગુણીઓ ભરી ટ્રકમાં ઓવરલોડ લઈને જતો હતો, ત્યારે હાઇવે રોડ પર 8થી 10 ગુણી ટ્રકમાંથી સરકી ગઈ, ગુણીઓ સરકી જતાં સામેથી આવતા વાહનો ઉપર પડતાં પડતાં સહેજ માટે રહી ગઈ હતી. જેથી મગફળી ઓવડલોડ ટ્રકને કારણે ગંભીર અકસ્માત સર્જાતા અટક્યો હતો.
 
જ્યારે આ વીડિયો હાઇવે પર ટ્રક ભરેલા મગફળીની પાછળ જતી મોટરકારમાંથી ઉતારેલો હોય તેવી માહિતી મળી રહી છે . જામનગર નજીક આવેલા લાલપુર બાયપાસ પાસે જતો હોય તે રસ્તો હોય તેવી હાલ કારમાંથી ઉતારેલા વીડિયોની વાતચીતમાંથી માલૂમ પડી રહ્યું છે.

 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Today weather- 12 રાજ્યોમાં તોફાન અને વરસાદ સાથે કરા પડશે; 14માં કોલ્ડ વેવ-ધુમ્મસની ચેતવણી