Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

છાત્રોને પહેલા ધોરણથી અંગ્રેજી ભણાવાશે

છાત્રોને પહેલા ધોરણથી અંગ્રેજી ભણાવાશે
, રવિવાર, 20 ફેબ્રુઆરી 2022 (10:30 IST)
રાજ્ય સરકાર હવે પહેલા ધોરણથી જ રાજ્યભરમાં અંગ્રેજી શિક્ષણ પર મહત્વ આપવનું નક્કી કર્યુ છે. જેના પગલે હવે ગુજરાત સરકાર પહેલા ધોરણથી જ ઈંગ્લીશ સ્પીકિંગ અને લિસનિંગ લાગુ કરવા વિચાર કરી રહી છે. 
વિદ્યાર્થીઓને પહેલા ધોરણથી જ અંગ્રેજીની સમજ આપવા વિચારણાં ચાલી રહી છે. 
 
જેમાં ગુજરાતી વાક્ય સાથે અંગ્રેજી ભાષાંતર આપવા વિચારણાં ચાલી રહી છે. આ સાથે નાના બાળકોને અંગ્રેજી શિખવવા શિક્ષકોને વિશેષ તાલિમ આપવાનું ચર્ચાઈ રહ્યું છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રેગિસ્તાનના જહાજ પર નીકળી જાન