Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નો હેલ્મેટ, નો એન્ટ્રી' નું બેનર શાળા સંચાલકોને લગાવવા આદેશ અમદાવાદ શહેરના જિલ્લાશિક્ષણાધિકારીએ તમામ શાળા સંચાલકોને આદેશ કર્યો નિયમનું ઉલ્લંઘન થશે તો શાળા સંચાલકો રહેશે જવાબદાર કર્મચારી - વિદ્યાર્થ

નો હેલ્મેટ, નો એન્ટ્રી' નું બેનર શાળા સંચાલકોને લગાવવા આદેશ  અમદાવાદ શહેરના જિલ્લાશિક્ષણાધિકારીએ તમામ શાળા સંચાલકોને આદેશ કર્યો  નિયમનું ઉલ્લંઘન થશે તો શાળા સંચાલકો રહેશે જવાબદાર  કર્મચારી - વિદ્યાર્થ
, ગુરુવાર, 20 જૂન 2019 (22:03 IST)
અમદાવાદ શહેરના જિલ્લાશિક્ષણાધિકારીએ તમામ શાળા સંચાલકોને આદેશ કર્યો
 
નિયમનું ઉલ્લંઘન થશે તો શાળા સંચાલકો રહેશે જવાબદાર
 
કર્મચારી - વિદ્યાર્થીને વાહન સાથે હેલ્મેટ હોય તો જ શૈક્ષણિક સંકુલમાં પ્રવેશ આપવા આદેશ
 
નિયમનું ઉલ્લંઘન કરનારને રૂપિયા 500નો દંડ ફટકારવા આદેશ
 
વધુમાં વધુ રૂપિયા 25,000 સુધીનો વસૂલી શકશે દંડ
 
દંડ કરતા પહેલા જવાબદારને સાંભળવાની પૂરતી તક આપવા માટે પણ ઉલ્લેખ
 
સગીર વિદ્યાર્થીઓ વાહન ના લાવે તેનું પણ ચુસ્ત પાલન કરવાનું રહેશે
 
આ અગાઉ 'નો હેલ્મેટ , નો એન્ટ્રી'નો અમલ નિરમા યુનિવર્સીટીમાં સફળતા પૂર્વક કરાઈ ચુક્યો છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મુખ્યમંત્રીએ કરી મહત્વપૂર્ણ જાહેરાત, ગુજરાતમાં માઇનીંગ સેકટર (ખનીજ-ખાણ) ક્ષેત્રને મળશે ઊદ્યોગનો દરજ્જો