Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાત્રી કર્ફ્યુ અને લગ્નપ્રસંગની નવી ગાઇડલાઇન- રાજ્યના 36 શહેરોમાં રાત્રી કર્ફ્યુની અવધિ લંબાવાઈ, લગ્નપ્રસંગની નવી ગાઇડલાઇન

રાત્રી કર્ફ્યુ અને લગ્નપ્રસંગની નવી ગાઇડલાઇન- રાજ્યના 36 શહેરોમાં રાત્રી કર્ફ્યુની અવધિ લંબાવાઈ,  લગ્નપ્રસંગની નવી ગાઇડલાઇન
, રવિવાર, 27 જૂન 2021 (17:20 IST)
રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યુની અવધિમાં લંબાવવામાં આવ્યો, લગ્નમાં આટલા લોકોને મંજૂરી આપી 
રાત્રિ કર્ફ્યુ નિયંત્રણ બાબત પરિપત્ર
webdunia
રાજ્યના 36 શહેરોમાં 26મી જૂનના સવાર 6 કલાક સુધી રાત્રિ કર્ફ્યુ અને કેટલાક નિયંત્રણો અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવેલ. રાજ્યના 18 શહેરોમાં રાત્રિના 10 વાગ્યેથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ.  
webdunia
તમામ દુકાનો વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શૉપિંગ કામ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, હાટ હેર કટીંગ બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ સવારના 9 વાગ્યેથી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. રેસ્ટોરેંટસ રાત્રિના 9 વાગ્યા સુધી બેસવાની ક્ષમતા મહત્તમ 60 ટકા ક્ષમતા સથે કોરોના ગાઈડલાઈનનુ પાલન કરવાબી શરતે નિયત S.O.P ને આધિન ચાલૂ રાખી શકાશે. 
webdunia
લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોને મહત્તમ 100 (સો) વ્યક્તિઓની મંજૂરી રહેશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા