Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુખ્યમંત્રી રૂપાણીએ ધારાસભ્યો અને કોર્પોરેટરોની ગ્રાંટ વધારી

મુખ્યમંત્રી રૂપાણીએ ધારાસભ્યો અને કોર્પોરેટરોની ગ્રાંટ વધારી
, બુધવાર, 1 સપ્ટેમ્બર 2021 (20:46 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નગર સુખાકારીના કામોના વ્યાપક હિતમાં અને વધુ લોકો આવા કામોનો લાભ થઇ શકે તે માટે હવે એવો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે, જનભાગીદારી ઘટક અન્વયેના કામો માટે ખાનગી સોસાયટીઓએ ભરવાના થતા 20 ટકા લોક ફાળાની રકમમાં ધારાસભ્યો, કોર્પોરેટર, નગરપાલિકાના સભ્યની ગ્રાન્ટમાંથી અગાઉના 10ને બદલે હવે 20  ટકા રકમ તેઓ પોતાની સંમતિથી ફાળવી શકશે.   મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ સંદર્ભના જરૂરી આદેશો સત્વરે બહાર પાડવા માટે પણ આયોજન પ્રભાગ અને શહેરી વિકાસ વિભાગને સૂચનાઓ આપી છે.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નગર સુખાકારીના કામોના વ્યાપક હિતમાં અને વધુ લોકો આવા કામોનો લાભ થઇ શકે તે માટે હવે એવો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે, જનભાગીદારી ઘટક અન્વયેના કામો માટે ખાનગી સોસાયટીઓએ ભરવાના થતા 20 ટકા લોક ફાળાની રકમમાં ધારાસભ્યો, કોર્પોરેટર, નગરપાલિકાના સભ્યની ગ્રાન્ટમાંથી અગાઉના 10ને બદલે હવે 20 ટકા રકમ તેઓ પોતાની સંમતિથી ફાળવી શકશે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ સંદર્ભના જરૂરી આદેશો સત્વરે બહાર પાડવા માટે પણ આયોજન પ્રભાગ અને શહેરી વિકાસ વિભાગને સૂચનાઓ આપી છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઓર્ડર આપવામાં મોડુ કર્યુ તો સ્વિગીના ડિલીવરી બોયે રેસ્ટોરેંટના માલિકને ગોળી મારી