Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 12 April 2025
webdunia

દ્વારકા માં ઉમટી ભક્તોની ભીડ

A crowd of devotees flocked to Dwarka
, ગુરુવાર, 7 સપ્ટેમ્બર 2023 (12:31 IST)
દ્વારકા માં ઉમટી ભક્તોની ભીડ- દ્વારકામાં આજે શ્રી જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે. મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દ્વારકા નગરી આવી દ્વારકાધીશના દર્શન કરવા લાઈન લગાવી દીધી છે
 
શ્રીજીની શૃંગાર આરતી 11:00 વાગ્યે થઈ. ત્યાર બાદ ગ્વાલ ભોગ ચઢાવવામાં આવ્યો. હવે બપોરે 12 વાગ્યે રાજભોગનો સમય છે. 
 
શૃંગાર આરતી પછી ગ્વાલ ભોગ ચઢાવવામાં આવ્યો. જેમાં મીઠાઈ એને દૂધની બનાવટો ભગવાનને અર્પણ કરવામાં આવી. ગ્વાલ ભોગ પછી ભગવાનના દર્શન 12 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવશે. બપોરે 12:00 પછી રાજભોગનો સમય છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

માત્ર 16,499 રૂપિયામાં મળશે જીયોની નવી પાવરફુલ 4 G JIO BOOK