વર્ષ 2019માં ભારતમાં સૌથી ચર્ચિત વ્યક્તિ ?
વર્ષ 2019માં દુનિયાની સૌથી ચર્ચિત વ્યક્તિ ?
બ્લાદિમીર પુતિન (રાષ્ટ્રપતિ રૂસ)
ડોનાલ્ડ ટ્રંપ (રાષ્ટ્રપતિ, અમેરિકા)
ગ્રેટા થુનબર્ગ (પર્યાવરણ કાર્યકર્તા)
ઈમરાન ખાન (પ્રધાનમંત્રી, પાકિસ્તાન)
જેસિંડા આર્ડર્ન (પ્રધાનમંત્રી, ન્યુઝીલેંડ)
કિમ જોંગ ઉન (તાનાશાહ, ઉત્તર કોરિયા)
મોહમ્મદ બિન સલમાન અલ સઉદ (ક્રાઉન પ્રિંસ, સઉદી અરબ)
નરેન્દ મોદી (પ્રધાનમંત્રી, ભારત)
સના મરીન (સૌથી યુવા પ્રધાનમંત્રી, ફિનલેંડ)
શી જિનપિંગ (રાષ્ટ્રપતિ ચીન)
વર્ષ 2019માં ભારતની સૌથી ચર્ચિત મહિલા ?
વર્ષ 2019માં ભારતની સૌથી વિવાદિત વ્યક્તિ ?
વર્ષ 2019માં ભારતનો સૌથી લોકપ્રિય ખેલાડી ?
2019ની ગુજરાતની સૌથી મોટી ઘટના
ભરતી પરીક્ષાઓના પેપરો લીક થયાં
બિનસચિવાલય પરિક્ષા મુદ્દે વિદ્યાર્થીઓનું આંદોલન
ગુજરાતમાં ભારે માવઠાની અસર
સમગ્ર દેશમાં માત્ર ગુજરાતે હેલ્મેટના કાયદાને સ્થગીત કર્યો
ગુજરાતમાં દરિયાઈ વાવાઝોડાની અસર
ખેડૂતોનું પાક વિમાનું આંદોલન
પેટા ચૂંટણીમાં કોંગ્રેસની ત્રણ સીટો પર જીત
રાજકિય પક્ષપલટુઓની ચર્ચાઓ
બીઆરટીએસ બસથી થયેલા અકસ્માતો
સીટિઝનશીપ એમેન્ડમેન્ટ બિલનો વિરોધ
2019ની ગુજરાતની સૌથી ફેમસ વ્યક્તિ
2019માં ગુજરાતનો જાણીતા અભિનેતા
2019માં ગુજરાતની જાણીતી અભિનેત્રી
2019ની બેસ્ટ ગુજરાતી ફિલ્મ કંઈ ?
2019ની હોટ અભિનેત્રી કંઈ ?
વર્ષ 2019 ની ભારતની સૌથી મોટી ઘટના
નાગરિકતા કાયદા પછી દેશમાં ભડકી હિંસા
હૈદરાબાદમાં મહિલા ડૉ. સાથે બળાત્કાર હત્યા અને આરોપીઓનુ એનકાઉંટર
મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની મિશ્રિત સરકારની રચના
અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટએ મંદિરના પક્ષમા આપ્યો નિર્ણય
ભારતમાં ત્રણ તલાક વિરુદ્ધ કાયદો બન્યો
ભારતના મોટા ભાગમાં ભારે વરસાદ અને પૂરનો કહેર
મહાબલીપુરમમાં મોદી જીનપિંગ મુલાકાત
લોકસભા ચૂંટણીમાં ભાજપાને પૂર્ણ બહુમત
સુષમા સ્વરાજ, અરુણ જેટલીનુ નિધન
વર્ષ 2019 માં ભારતનો સૌથી લોકપ્રિય ક્ષેત્રીય રાજનેતા ?
શુ અયોધ્યા પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય બધા પક્ષોને માન્ય રહેશે ?
આપના મત મુજબ લોકસભા 2019ની ચૂંટણી પછી કોની બનશે સરકાર ?