સોની પરિવારના આઠ સભ્યોએ કથિત રૂપે ગંભીર નાણાકીય તનાવને કારણે સામુહિત આત્મહત્યા કરી લીધી. જેમા મોટી બેંક લોન લોન અને અવૈતનિક વ્યવસાયિક ભાગીદાર સામેલ હતા. કુલ નવ લોકોએ ઝેર ખાધુ પણ પરિવારનો એક સભ્ય બચી ગયો અને બાકી લોકો સમયસર હોસ્પિટલ જવામાં સફળ રહ્યા.
Miss India Worldwide 2024: મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2024ને આ વખતે ગુજરાત મૂળની વિજેતા મળી છે. આ વખતે ધ્રુવી પટેલે તાજ જીત્યો છે. ધ્રુવી પટેલની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે અને લોકો જાણવા માંગે છે કે કોણ છે ધ્રુવી પટેલ?
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે સુરત ઇકોનોમિક રિજન (SER) માટે 'માસ્ટર પ્લાન' રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે તે 2047 સુધીમાં રાજ્યને $3,500 બિલિયનની અર્થવ્યવસ્થા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે દક્ષિણ ગુજરાતના ભાવિ વિકાસ માટેના વિઝન 'ગ્રોથ હબ'ની શરૂઆત કરવામાં આવી છે. કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સુરત અને તેની આસપાસના વિસ્તારોનો વિકાસ કરવામાં આવશે
વલસાડ જિલ્લામાં જન્મદિવસની પાર્ટીમાં માતાનું હાર્ટએટેકથી મોત. સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે બર્થડે બોય ગૌરિકની માતા યામિનીબેન અને તેના પિતા સ્ટેજ પર પાર્ટીની મજા માણી રહ્યા હતા.
ભારત સરકારના નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય દ્વારા આયોજિત “RE INVEST-2024” સમિટનો સમાપન સમારોહ આજે ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડની અધ્યક્ષતામાં યોજાયો હતો
7મી સપ્ટેમ્બરે ગણપતિ બાપ્પા મોરયાના નારા સાથે ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવી હતી અને 17મી સપ્ટેમ્બરે અનંત ચતુર્દશીના દિવસે આપણે વિઘ્નો દૂર કરનાર ભગવાન ગણપતિને ભારે હૈયે વિદાય આપવાના છે.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) જન્મદિવસની (Birthday Wishes) હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. તેમને સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી છે.
ગુજરાતના ભાવનગરમાં એક ખાનગી હોસ્પિટલના ઈમરજન્સી રૂમમાં દાખલ થવા પર તબીબને પગરખાં ઉતારવાનું કહેતાં ત્રણ લોકોએ તેને માર માર્યો હતો. પોલીસે રવિવારે આ જાણકારી આપી