Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
--> -->
મંગળવાર, 19 નવેમ્બર 2024
0

ગાંઘીનગરમાં મોટી દુર્ઘટના, મેશ્વા નદીમાં ડૂબવાથી 8 લોકોના મોત

શુક્રવાર,સપ્ટેમ્બર 13, 2024
8 people died due to drowning in Meshwa river
0
1
બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહા મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે. આ દિવસ પાલનપુર શહેર માટે વિશેષ ભેટનો દિવસ બની રહેવાની છે. કેમ કે, ચેન્નાઈ પછી દેશનો બીજા નંબરનો એલિવેટેડ ઓવર બ્રિજ પાલનપુરમાં બન્યો છે.
1
2
શહેર અને જિલ્લામાં ભારે વરસાદ બાદ પુર અને મગર આવવાની ઘટનાઓના સમાચાર અને વીડિયો ચર્ચામાં છે. 26 અને 27 ઓગસ્ટના 24 કલાકમાં લગભગ 9.4 ઇંચ વરસાદ પડ્યો હતો, જેના કારણે 134 વર્ષ જૂના આજવા અને 94 વર્ષ જૂના પ્રતાપપુરા જળાશયો ઓવરફ્લો થયા અને વિશ્વામિત્રી ...
2
3
કડવા પાટીદારના કુળદેવી શ્રી ઉમિયા માતાજી મંદિરે મા ઉમિયા ધજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધજા મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
3
4
ગુજરાતમાં નશીલા પદાર્થોની બેખૌફ રીતે હેરાફેરી વધી રહી છે. તાજેતરમાં જ અમદાવાદમાં વટવા GIDCમાંથી 200 કિલો ગાંજો ઝડપાયો હતો. ત્યાં શહેરના સરખેજ વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાંચે એક કરોડથી વધુની કિંમતનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.
4
4
5
બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર રીતે ખનીજ/ રેતી ખનન કરતાં તત્વો સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લા કલેકટર મિહિર પટેલની સૂચનાના આધારે જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી ગુરપ્રીતસિંહ દ્વારા બિનઅધિકૃત ખનીજ પ્રવૃતિને અટકાવવા ...
5
6
ગુજરાતમાં થોડા વિરામ બાદ રાજ્યનાં દક્ષિણ, મધ્ય અને ઉત્તરના ભાગોમાં મેઘરાજા વરસી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં હજી 24 કલાક દરમિયાન ગુજરાતના દક્ષિણ અને મધ્ય ભાગના જિલ્લામાં ...
6
7
શહેરમાં કાલુપુર રેલવે સ્ટેશન પર નવિનીકરણ આગામી સમયમાં હાથ ધરાશે. ત્યારે શહેરમાં રોજ રેલવે સ્ટેશન તરફ અનેક લોકોની અવરજવર હોવાથી શહેર પોલીસ કમિશ્નર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
7
8
ગુજરાતના ભરૂચમાં ગઈ રાત્રે ધાર્મિક ઝંડાને લઈને બે સમૂહ વચ્ચે તણાવનો મામલો સામે આવ્યો છે. આ દરમિયાન બંને તરફથી પથ્થરમારાની ઘટનાઓ પણ બની હતી. જો કે પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને કાબુમાં લીધી હતી.
8
8
9
રાજ્યમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ગુજરાત સરકારે નવી પહેલ કરી છે. રાજ્યમાં બનતા માર્ગ અકસ્માતો તેમજ ટ્રાફિક જામ સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે ગુજરાત પોલીસ દ્વારા નાગરિકો માટે એક વિશેષ હેલ્પલાઇન-૧૮૦૦૨૩૩૧૧૨૨ સેવા શરૂ કરવામાં આવી છે
9
10
યાત્રિકોના પ્રવાસન અનુભવને યાદગાર બનાવવા માટે હવે બુલેટ ટ્રેનમાં નોઈઝ બેરિયર્સ લાગશે. રેલ ટ્રેકથી 2 મીટર ઉંચી અને 1 મીટર પહોળી કોંક્રિટ પેનલ અવાજને રોકશે. અત્યાર સુધીમાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પર 87.5 કિમી વિસ્તારમાં નોઈઝ બેરિયર લગાવાયા
10
11
શકિતપીઠ અંબાજી ખાતે આગામી તારીખ 12થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાઇ રહ્યો છે. મેળામાં યાત્રાળુઓને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મેળા
11
12
સમગ્ર દેશમાં ગણેશ ભગવાનની જોરશોરથી આરાધના થઈ રહી છે. ઠેર ઠેર પંડાલો જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં યુનિવર્સિટી રોડ ઉપર આવેલા જે. કે. ચોક ખાતે ગણપતિ પંડાલની સજાવટ જોવા મળી રહી છે. અહીં એક ભક્ત દ્વારા અંદાજે રૂ. 60 લાખની કિંમતનો સોનાનો હાર ગણપતિ ...
12
13
સુરતમાં ગણેશજીના પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં બાળકોને આગળ ધરી કાશ્મીર સ્ટાઇલમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો
13
14
ગુજરાતમાં ચાંદીપુરા બાદ હવે એક ભેદી બીમારીએ માથું ઉંચક્યું છે. કચ્છ જિલ્લાના લખપત અને અબડાસા તાલુકામાં 12 જેટલા લોકોના શંકાસ્પદ મોત થયા બાદ આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. આજે વધુ 2 લોકોના શંકાસ્પદ મોત થયા હોવાના સમાચાર સામે આવ્યાં છે.
14
15
ગુજરાતમાં ગણેશોત્સવની રંગેચંગે ઉજવણી થઈ રહી છે. ત્યારે સુરતમાં ગઈકાલે રાત્રે વાતાવરણ તંગ થયું હતું. તો હવે વડોદરમાં પણ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.શહેરના ભાયલી વિસ્તારમાં આવેલા અર્બન 7 ફ્લેટ્સના ટેરેસ પર અરબી ઝંડો લગાડવામાં આવતા સ્થિતિ ...
15
16
સુરતના સૈયદપુરા વરિયાવી બજારમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. ‘વરિયાવી ચા રાજા’ તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર 6 મુસ્લિમ લોકોએ પથ્થરમારો કરી તંગદિલી સર્જી હતી. રાત્રે 9 વાગ્યા બાદ આ લોકોએ રિક્ષામાં આવી પથ્થરમારો કર્યો
16
17
દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે ગત વર્ષે પ્રથમ ક્રમ મેળવનાર સુરત શહેરે વધુ એક આગવી સિદ્ધિ મેળવી છે. સુરતે કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય આયોજિત ‘સ્વચ્છ વાયુ સર્વેક્ષણ-૨૦૨૪’માં દેશભરના ૧૩૧ શહેરોને પાછળ છોડી પ્રથમ ક્રમ હાંસલ કરી શહેર ...
17
18
શહેરમાં વ્યાજે રૂપિયા આપીને લોકોને હેરાન પરેશાન કરી મુકવા અંગે અનેક વખત પોલીસ ફરિયાદો થયા બાદ પણ સતત કાયદાનું ઉલ્લંઘન કરતી લેડી ડોન તરીકે ઓળખાતી રિયા ગોસ્વામી અને તેના ભાઈ-બહેન આરતી અને તેજસ ગોસ્વામી સામે આખરે પૂર્વ કચ્છ પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો ...
18
19
ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિ-ગાંધીનગરના જણાવ્યા અનુસાર બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ...
19