Navratri Day 1 - માતાજીના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની આરાધના અને બીજ મંત્ર અને શું છે માતાજીનો શુભ રંગ
, બુધવાર, 6 ઑક્ટોબર 2021 (12:26 IST)
પ્રતિપદાનો પ્રથમ દિવસ ગુરુવારે આવે છે, તેથી તે દિવસનો રંગ પીળો છે. શારદીય નવરાત્રિના આનંદ અને ઉત્સાહની ઉજવણી કરવા માટે, તમારે પીળા રંગની મધુર છાયા પહેરવી જોઈએ.