Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

10+Shardiya Navratri Wishes 2024 - શારદીય નવરાત્રી પર તમારા મિત્રો અને પરિજનોને આપો આ શુભેચ્છા સંદેશ

Happy Navratri Wishes & Quotes 2024 in Gujarati

Navratri wishes
, ગુરુવાર, 3 ઑક્ટોબર 2024 (00:01 IST)
Navratri wishes
Happy Navratri 2024 Wishes, Quotes, Message & Whatsapp Status:  જો તમે નવરાત્રીના અવસર પર તમારા પ્રિયજનોને શુભેચ્છા પાઠવવા માંગતા હોય, તો અમે તમારા માટે કેટલાક પસંદગીના શુભેચ્છા સંદેશ લઈને આવ્યા છીએ.
webdunia
Navratri wishes 2024


1.  સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે 
શરણ્યે ત્ર્યમ્બકે ગૌરી, નારાયણી નમોસ્તુતે 
નવરાત્રિ ની હાર્દિક શુભકામના 
webdunia
Navratri wishes 2024
 
2. સિંહ પર સવાર થઈને  
ખુશીઓનુ વરદાન લઈને 
દરેક ઘરમાં વિરાજશે મા અંબે મા 
આપણા સૌની મા જગદંબે મા 
નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ 
webdunia
Navratri wishes 2024
 
માતાના ચરણોમાં મુકો આસ્થા 
અંધારામાં પણ દેખાશે રસ્તો 
 
Happy Navratri
 
webdunia
Navratri wishes 2024

 
 
 ડગ -ડગ માં ફુલ ખિલે 
ખુશી તમને આટલી મળે 
દુ:ખો નો ક્યારેય ન થાય સામનો 
આ જ છે નવરાત્રિની શુભકામના 
 
webdunia
Navratri wishes 2024

 
  જગતની પાલન હાર છે મા 
મુક્તિનો ધામ છે મા 
અમારી શક્તિનો આધાર છે મા
અમારા સૌના રક્ષાનો અવતાર છે મા 
નવરાત્રિની હાર્દિક શુભકામના 
 
webdunia
Navratri wishes 2024
. લક્ષ્મીનો હાથ રહે 
સરસ્વતીનો સાથ રહે 
ગણેશનો નિવાસ રહે 
અને મા દુર્ગાના આશીર્વાદથી 
તમારા જીવનમાં પ્રકાશ જ પ્રકાશ રહે..  
નવરાત્રિની હાર્દિક શુભકામના  
 
webdunia
Navratri wishes 2024
. જેમણે સાચા મનથી, 
જય માતા દી બોલી દીધુ, 
સમજો માતા રાણીએ તેમને માટે 
કુબેરનો ખજાનો ખોલી દીધો 
નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ 
webdunia
Navratri wishes 2024
 
  યા દેવી સર્વ ભૂતેષુ મા રૂપેણ સંસ્થિતા 
યા દેવી સર્વ ભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા 
યા દેવી સર્વ ભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા 
યા દેવી સર્વ ભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા 
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: 
 નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ 

webdunia
Navratri wishes 2024

N- નવરાત્રિ 
A- અખંડ જ્યોતિ 
V- વિધ્ન નાશક 
R- રાતજગેશ્વરી 
A- આનંદદયી 
T- ત્રિકાલદશી 
R- રક્ષણ કરતી 
A- આનંદમયી 
મા દુર્ગા તમને ખુશ રાખે 
Happy Navratri..
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Brahmacharini mata- નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે