Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સમય ઓછો હોય તો કેમ કરીએ દુર્ગા સપ્તશી પાઠ ?

સમય ઓછો હોય તો કેમ કરીએ દુર્ગા સપ્તશી પાઠ ?
, ગુરુવાર, 12 સપ્ટેમ્બર 2019 (15:32 IST)
દુર્ગા સપ્તશીનો વિધિપૂર્વ્ક કરેલ પાઠ જીવનમાં અન્ન ધન વસ્ત્ર યશ શૌર્ય શાંતિ અને મનવાંછિત ફળ આપે છે. વિશેષકરીને નવરાત્રમાં પહેલા દિવસ કળશ સ્થાપના પછી દુર્ગા સપ્તશીના તેર અધ્યાયનો પાઠ કરાવનો વિધાન છે. રહસ્યાધ્યાય મુજબ જે માણસને પૂરા દિવસમાં પૂરા પાઠ કરવાનો સમય ના મળે  તો રે એક દિવસ માત્ર ચરિત્રનો તથા બીજી દિવસે શેષ ચરિત્રિનો પાઠ કરી શકે છે. 
 
દરરોજ પાઠ કરતા માણસ એક દિવસમાં પૂરો પાઠ ન કરી શકે તો તે એક બે ,એક ,ચાર ,બે અને બે અધ્યાયોનો ઓછાથી સાત દિવસોમાં પાઠ પૂરા કરી શકે છે. સંપૂઓર્ણ દુર્ગા સપતશી પાઠ કરતા  દેવી કવચ ,અર્ગાલાસ્ત્રોત કીલકમનો પાઠ કરીને દેવી સૂક્ત્તમ વાંચી શકે છે. 
 
પણ નવરાત્રમાં દુર્ગા કવચ દરેક દેવી ભક્તોને વાંચવું જોઈએ. સમયની અછત હોય તો માત્ર સૂકતમથી પણ ભગવતીની આરાધના કરીને તેને પ્રસન્ન કરી શકાય છે. દેવી સૂક્તમથી પહેલા જો સતમો અધ્યાય વાંચી લેતો વધુ લાભકારી રહે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નવરાત્રિમાં માતાને પ્રસન્ન કરવા કરી લો લવિંગનો એક ઉપાય