Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પત્ની ફાંસી લગાવી કરી આત્મહત્યા, પતિ બનાવતા રહ્યો લાઈવ વીડિયો

પત્ની ફાંસી લગાવી કરી આત્મહત્યા, પતિ બનાવતા રહ્યો લાઈવ વીડિયો
, સોમવાર, 30 જુલાઈ 2018 (14:45 IST)
સાસરિઆઓથી પરેશાન થઈ એક વહુએ ફાંસી લગાવી લીધી, આ તો એક ખૂબ સામાન્ય વાત છે પણ તેનો પતિ આખી ઘટનાનો વીડિયો બનાવતો રહ્યો આ વાત કદાચ કોઈને પચાય. થાના હાઈવે ક્ષેત્રમાં એક પરિણીતાની આત્યમહત્યાનો બનાવ બધાની સામે આવ્યું છે તમને જણાવીએ કે આત્યમહત્યાને લઈને સોશલ મીડિયા પર એક વીડિયો બનાવતો રહ્યું જણાવીએ કે આત્મહત્યાને લઈને સોશલ મીડિયા પર એક વીડિયો તેજીથી વાયરલ થઈ રહ્યું છે. આ વીડિયોમાં પરિણીતા આત્મહત્યા કરી રહી છે . જ્યારે તેનો પતિ અને સાસરિયાવાળા તેમના રૂમની બહાર ઉભા થઈને બારીથી વીડિયો બનાવી રહ્યા છે. પરિણીતાએ પંખાથી ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. 
 
માણસાઈને શર્મસાર કરી આપવા આ ઘટનામાં પોલીસએ  સાસરિયાવાળાને સામે દહેજ માટે પ્રતાડિત કરવા અને ગેરઈરાદા હત્યાનો કેસ દાખલ કરાવ્યું છે. મથુરાના પ્રેમ નગર ગામની રહેવાસી ગીતાના લગ્ન 22 એપ્રિલ 2015એ થાના હાઈવેની બુધ વિહાર કૉલોનીના રહેવાસી રાજકપૂરથી થઈ હતી. લગ્નના થોડા સમય 
પછીથી ગીતીને તેમના  સાસરિયાવાળા પરેશાન કરવા લાગ્યા હતા. એ તેમનાથી દહેજમાં કારની માંગણી કરી રહ્યા હતા. આ વાતને લઈને ઘરમાં ઝગડો થયું હતું. 
 

ઝગડાથી પરેશાન થઈને ગીતા પોતાને રોકી ના શકી અને તેમને ફાંસી લગાવીને આત્યમહત્યા કરી લીધી. તમને જણાવીએ કે ગીતા રૂપમાં આત્મહત્યા કરી રહી હતી અને તેમનો પતો રાજકપૂર અને બીજા  સાસરિયાવાળા તેમની આ મૌતનો વીડિયો બનાવી રહ્યા હતા. 12 મિનિટ14 સેકંડના આ વીડિયોમાં ગીતાની સાસુ અને નણંદ તેને કસમ આપીને રોકવાની પૂરે કોશિશ કરી રહ્યા હતા પણ તેમનો પતિ તેને આત્મહત્યા માટે ઉકસાઈ રહ્યું હતું. 

વીડિયો જોઈને સાફ ખબર પડે છે કે એ લોકો માત્ર વાતથી જ તેને રોકવાની કોશિશ કરી રહ્યા હતા. જ્યારે કોઈને તેમના રૂમમાં ઘુસીને તેને બચાવવાની પ્રયાસ નહી કર્યો. એસપી સિટી શ્રવણ કુમાર સિંહએ જણાવ્યું કે આ કેસની જાણકારી લગાવતા પોલીસ અને ગીતાના પરિજન મોકા પર પહોંચી ગયા હતા. પરિજનનો કહેવા પર પોલીસએ દહેજ અને ગેરઈરાદાથી હત્યાનો કેસ દાખલ કરી પતિ રાજકુમાર અને સાસ વિમલાને ગિરફતાર કરી જેલ મોકલી દીધું છે. વીડિયો વાયરલ થયા પછી પોલીસ આ કેસની ફરીથી તપાસ કરી રહી છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સોશિયલ મીડિયામાં ધારાસભ્ય રાકેશ શાહનો ફોટો વાયરલ થતાં સામેથી ટ્રાફિક ઉલ્લંઘનનો દંડ ભરવા દોડ્યાં