Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Karnatak: સિદ્ધારમૈયાએ CM અને DK શિવકુમારે ઉપમુખ્યમંત્રી તરીકે લીધા શપથ, જાણો અપડેટ્સ

Karnataka
બેંગલુરુ: , શનિવાર, 20 મે 2023 (13:52 IST)
કર્ણાટકમાં સિદ્ધારમૈયાએ સીએમ તરીકે શપથ લીધા અને ડીકે શિવકુમારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા. શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત પાર્ટીના તમામ નેતાઓએ હાજરી આપી હતી. સોનિયા ગાંધીની તબિયત સારી ન હોવાથી સમારોહમાં હાજર રહી શક્યા ન હતા. શપથ ગ્રહણ સમારોહ બેંગલુરુના શ્રી કાંતિરવા સ્ટેડિયમમાં યોજાયો હતો.
 
અપડેટ્સ અહીં જાણો-
સતીશ જરકીહોલી, પ્રિયંક ખડગે, રામલિંગા રેડ્ડી અને બીઝેડ ઝમીર અહેમદ ખાને કર્ણાટક સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા.
 
ડૉ જી પરમેશ્વરા, કેએચ મુનિયપ્પા, કેજે જ્યોર્જ અને એમબી પાટીલે નવી ચૂંટાયેલી કર્ણાટક સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા
 
સિદ્ધારમૈયાએ સીએમ તરીકે શપથ લીધા અને ડીકે શિવકુમારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Ahmedabad News - અમદાવાદમાં 2 હજારની નોટથી સોનું ખરીદવાનો ભાવ રાતોરાત 70 હજારે પહોંચી ગયો