Publish Date: Fri, 17 Sep 2021 (12:15 IST)
Updated Date: Fri, 17 Sep 2021 (12:18 IST)
SCO સમિટમાં PM મોદીનું સંબોધન - SCO સમિટમાં PM મોદીએ સંબોધન કર્યુ તેમણે કહ્યુ વધત ઓ કટ્ટરપંથી સૌથી મોટી સમસ્યા- પીએમ મોદીએ કહ્યિ કટ્ટરપંથ
આર્થિક વિકાસમાં મુશ્કેલીઓ ઉભી કરી રહ્યુ છે.
- અફગાનિસ્તાનમાં તાજેતરની ઘટનાઓ પડકાર વધાર્યુ.
આ સમિટમાં નવા સભ્યના રૂપમાં ઈરાનનુ સ્વાગત કર્યુ.