Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પહેલો ડિફૉલ્ટર બેંક ઘોષિત થઈ શકે છે પીએનબી

પહેલો ડિફૉલ્ટર બેંક ઘોષિત થઈ શકે છે પીએનબી
, મંગળવાર, 27 માર્ચ 2018 (11:07 IST)
13 હજાર કરોડની દગાનો શિકાર પંજાબ નેશનલ બેંક દેશનો પહેલો ડિફૉલ્ટર બેંક ઘોષિત થઈ શકે છે. આ શર્મનાક સ્થિતિથી બચવા માટે તેને દરેક સ્થિતિમાં યૂનિયન બેંક ઑફ ઈંડિયાને 31 માર્ચ સુધી 1000 કરોડ રૂપિયા ચુકાવવા પડશે. 
 
પીએનબી દ્વારા કાહેર કરેલ લેટર ઑફ અંડરટેકિંગના આધારે યૂનિયન બેંક ઑફ ઈંડિયા (યૂબીઆઈ) ના આશરે 1000 કરોડ રૂપિયાનો લોન આપ્યું હતું. જો પીએનબી આ પૈસાને 31 માર્ચ સુધી પરત નહી આપે તો પછી યૂબીઆઈને તેને ડિફૉલ્ટર જાહેર કરવું પડશે અને આખી રકમ એનપીએની રીતે અકાઉટસ બુક્સમાં જોવાવા પડશે. બેંકએ આ બાબતમાં સરકાર અને રિજર્વ બેંકથી મદદની જરૂર છે. 
 
પણ બેંકના ડિફૉલ્ટ કરવાનું અસર તેમના ગ્રાહકો પણ નહી થશે. આ નક્કી નિયમ અને પ્રોવિજનમાં જેમ ઈચ્છે અને જેટલું ઈચ્છે પૈસા કાઢી કે જમા કરાવી શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું થ્રીડી અવતાર આપી રહ્યું છે યોગની શિક્ષા (વીડિયો)