Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શું તમારા ઘરમાં છે સોનું? તો આ ખબરને વાંચવું કદાચ ન ભૂલશો

શું તમારા ઘરમાં છે સોનું? તો આ ખબરને વાંચવું કદાચ ન ભૂલશો
, ગુરુવાર, 31 ઑક્ટોબર 2019 (12:01 IST)
નવી દિલ્હી- મોદી સરકાર એક વાર ફરી નોટબંદી જેવું મોટુ પગલા ઉઠાવવાની તૈયારી કરી રહી છે. આ વખતે નોટ બંદી થશે પણ કાળાધન પર અંકુશ લગાવવા માટે લોકોથી તેમના પાસે હાજર સોનાનો હિસાવ માંગી શકશે.  સીએનબીસી આવાજની ખબર મુજબ કાળો ધનથી સોના ખરીદવા પર અંકુશ લગાવવા સરકાર ખાઅ સ્કીમ લાવવાની તૈયારીમાં છે. 
 
ચેનલના સૂત્રો મુજબ મળી જાણકારીના મુજબ ઈનકમ ટેક્સની એમનેસ્ટી સ્કીનના તર્જ પર સોના માટે એમનેસ્ટી સ્કીમ લાવી શકે છે. જો સરકાર આ પગલા ઉપાડે છે તો શું થશે તમારા પર અસર 
 
કાળાધન પર અંકુશ- માનવું છે કે અત્યારે પણ સૌથી વધારે કાળુ ધન સોનામાં જ છે. મોદી સરકાર જો આ પગલા ઉપાદે છે તો તેને નોટબંદી પછી કાળા ધનની સામે અંકુશ લગાવવાની દિશામાં સૌથી મોટું કદમ માનશે. તેનાથી મોટી માત્રામાં સોનાનો ખુલાસો થવાની સાથે જ સરકારને મોટી માત્રામાં ટેક્સ પણ મળશે. 
 
મોંઘુ પડશે વગર બિલનો સોનું- જો મોદી સરકાર લોકોથી સોનાના હિસાબ માંગે છે. નોટબંદીની રીતે જ દેશભરમાં એક વાર ફરી હોબાળોની સ્થિતિ જોવાશે. હમેશા લોકો બજારથી વગર હૉલમાર્કનો વગર બિલ વાળુ સોનું ખરીદી લે છે. આ રીતે સોના ખરીદવાવાળાને ભારે પરેશાનીનો સામનો કરવું પડી શકે છે. 
 
સોનાની વધતી કીમત પર અંકુશ- બજાર વિશ્લેષણના મુજબ રાજનીતિક અનિશ્ચિતતા, કેંદ્રીય બેંકની તરફથી સોનાની સતત ખરીદ અને રૂપિયાની વિનિમય દરની નબળાઈથી સોના આ વર્ષના અંત સુધી 42000 રૂપિયા દર 10 ગ્રામના સ્તર સુધી પહૉંચી શકે છે. તેથી સરકાર આ પગલાથી દેશમાં સોનાના કીમત પડવાની શકયતા છે. 
 
સોનાની ચમક ઘટશે- આર્થિક સુસ્તીના સમયમાં આમ પણ લોકો નિવેશથી દૂરી બનાવી રહ્યા છે. આ મુશ્કેલ સમયમાં સરકાર દ્વારા સોના પર શિકંજા કસવાથી લોકોને આ ચમકીલી ધાતુથી રૂચિ ઓછી થશે. તેનો અસર દેશભરના સરાફા બજાર પર પડશે. બજારમાં એક વાર ભારે ભીડ જોવાશે. પણ આ ભીડ સોના ખરીદવાવાળાની નહી પણ વેચવા વાળાની થશે. તમને જણાવીએ કે નોટબંદીનો સમય લોકોએ કાળાધનથી ખૂબ ખરીદી કરી હતી. 
 
આ લોકોને નહી થશે પરેશાની- જણાવી રહ્યું  છે કે સરકાર નક્કી માત્રામાં સોના પર થતાં પર જ તમારાથી તેમના સંબંધમાં જાણકારી માંગશે. જો તમારી પાસે ખરીદેલ સોનાનો બિલ છે તો ચિંતાની કોઈ વાત નહી છે. તમે સરળતાને સોનાની માત્રા અને તેમની કીમત જાણકારી આપી શકે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ વિશે આપ કેટલુ જાણો છો ?