Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Mocha Cyclone: બંગાળની ખાડીમાં ત્રાટકશે ત્રીજું સૌથી શક્તિશાળી વાવાઝોડું, પવનની ઝડપ 250 KM સુધી રહી શકે છે

Cyclone mocha
, રવિવાર, 14 મે 2023 (16:25 IST)
Mocha cyclone- એક રિપોર્ટ અનુસાર, વર્ષ 1982 પછી મે મહિનામાં બંગાળની ખાડીમાં ત્રાટકનાર આ સૌથી ઝડપી ચક્રવાત છે. વર્ષ 1997માં બંગાળની ખાડીમાં 212 કિમીની ઝડપે ચક્રવાત ત્રાટક્યું હતું. તે જ સમયે, વર્ષ 2020 માં, અમ્ફાન ચક્રવાત બંગાળની ખાડીમાં 265 કિમીની ઝડપે ત્રાટક્યું હતું. તે જ સમયે, વધુ એક ચક્રવાત બંગાળની ખાડીમાં 231 કિમીની ઝડપે ત્રાટક્યું હતું.
 
બંગાળની ખાડીમાંથી સર્જાયેલ ચક્રવાત મોચા હવે બાંગ્લાદેશના દરિયાકાંઠે પહોંચી ગયું છે. જેના કારણે મ્યાનમારના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યાં 195 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. એલર્ટ આપવામાં આવ્યું છે કે પવનની ઝડપ 250 કિલોમીટર પ્રતિ કલાક હોઈ શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

GSEB HSC Result 2023- ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ- વ્હોટ્સએપ પર આ રીતે પરિણામ જાણો