Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Cyclone Mocha: ભયંકર તોફાનમાં પરિવર્તિત થયું વાવાઝોડું

cyclone mocha
, બુધવાર, 10 મે 2023 (11:47 IST)
Cyclone Mocha- બંગાલની ખીણથી ઉઠી રહ્યો મોચા શુક્રવારે એટ્લે કે 12 મે સુધી રફ્તાર પકડી શકેછે. તેના કારણે 130 KMPh થશે હવાની રફ્તાર જાણો અલર્ટ આઈએમડીએ શક્યતા જાહેર કરી કે મોચા એક ભયંકર તોફાનમાં પરિવર્તિત થયું વાવાઝોડું. 
 
આ વર્ષના વાવાઝોડા મોચાને લઈને દેશના ઘણા રાજ્ય અલર્ટ મોડ પર છે. મૌસમ વિભાગએ તેને ખતરનાક જણાવી રહ્યુ છે આ શૃંખલામાં ભાર અત મૌસમ વિભાગના પ્રમુખ ડૉ એમ મહાપાત્રએ કહ્યુ કે બંગાળની ખીણમાં આવી રહ્યુ વાવાઝોડા સમુદ્રની ઉપર 120 કિમી દર કલકાની રફતારહી ચાલી હવાની સાથે એક ખો ઓબ ગંભીર વાવાઝોડામાં પરિવર્તિ થઈ શકે ચે. વાવાઝોડાના મૌસમની શરૂઆઅના સંકેત આપતા મૌસમ વિભાગએ સોમવારે બંગાળની ખીણની દક્ષિણ-પૂર્વમાં નીચા દબાણ પ્રણાલીની રચનાની પુષ્ટિ કરી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Kalol News : ST બસે 4 મુસાફરો કચડાયાં