Publish Date: Tue, 15 Feb 2022 (19:47 IST)
Updated Date: Tue, 15 Feb 2022 (20:21 IST)
દેશ અને દુનિયામાં કોરોના મહામારી નબળી પડી રહી છે. જીવન પાટા પર આવી રહ્યુ છે કે એક વધુ ખતરાની આહટ સંભળાઈ રહી છે. તાજા સમાચાર બ્રિટેનથી આવી રહ્યા છે.
અહીં લાસા તાવ (Lassa fever) કે લાસા વાયરસના ત્રણ કેસ સામે આવ્યા છે. ચિંતા વધારવાની વાત આ છે કે તેમાંથી એક દર્દીની મોત થઈ ગઈ. Lassa fever ના આ કેસ પશ્ચિમી અફ્રીકી દેશની યાત્રાથી સંકળાયેલો ચે. નાઈજીરિયામાં લાસા નામની એક જગ્યા છે જ્યાં આ વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો હતો આ જ કારણ છે એ લાસા નામ આપ્યુ છે. અહીં.