Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Omicron Kit: હવે ઘરે જ ચેક કરી શકશો નવો વૈરિએંટનો ખતરો, આવી પહેલી RT-PCR ટેસ્ટ કિટ - ICMRને આપી મંજુરી

Omicron Kit: હવે ઘરે જ ચેક કરી શકશો નવો વૈરિએંટનો ખતરો, આવી પહેલી RT-PCR ટેસ્ટ કિટ - ICMRને આપી મંજુરી
, મંગળવાર, 4 જાન્યુઆરી 2022 (13:27 IST)
Omicron Kit: કોરોના વાયરસ  (Coronavirus) એ પોતાની  ગતિ પકડી લીધી છે. આવામાં નવા વૈરિએંટ ઓમિક્રોન  (Omicron)નુ સંકટ પણ ધીરે ધીરે વધતુ જઈ રહ્યુ છે. તેને કંટ્રોલમાં લાવવા માટે ઓમિક્રોન ધીરે ધીરે વધતો જઈ રહ્યો છે. તેને કંટ્રોલમાં લાવવા માટે ઓમિક્રોનની ટેસ્ટિંગ શરૂ થઈ ગઈ હતી. આ માટે ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (ICMR)એ OmiSure કિટને મંજુરી આપી દીધી છે. OmiSure કિટને ટાટા મેડિકલ (Tata Medical)એ તૈયાર કરી છે. 
 
OmiSure ને મળી મંજુરી 
 
ઉલ્લેખનીય છે કે  ICMR તરફથી ટાટા મેડિકલ એંડ ડાયગ્નોસ્ટિક્સ લિમિટેડની TATA MD CHECK RT-PCR 'OmiSure' ને 30 ડિસેમ્બર 2021ના રોજ જ મંજુરી મળી ગઈ હતી, પણ તેની ડિટેલ આજે એટલે 4 જાન્યુઆરીના રોજ સામે આવી છે. 
 
Omicron દેશમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે. આવામાં 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન (Coronavirus New Variant)  ના 1,892 કેસ નોંધાયા છે, જેમાંથી 766 સંક્રમિતો સ્વસ્થ થઈ ગયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્ર (Maharashtra) માં નવા પ્રકારના સૌથી વધુ 568 કેસ નોંધાયા છે, ત્યારબાદ દિલ્હીમાં 382, ​​કેરળમાં 185, રાજસ્થાનમાં 174, ગુજરાતમાં 152 અને તમિલનાડુમાં 121 કેસ નોંધાયા છે.
 
1 દિવસમાં મળ્યા 37 હજારથી વધુ કેસ 
 
દેશમા છેલ્લા 24 કલાકમાં કોરોનાના 37,379 નવા કેસ સામે આવ્યા પછી દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 3 કરોડ 49 લાખ 60 હજાર 261 થઈ ગઈ છે. જ્યારે કે એક્ટિવ દેશમાં વીતેલા 24 કલાકમાં કોરોનાના 37,379 નવા મામલા સામે આવ્યા પછી દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 3 કરોડ 49 લાખ 60 હજાર 261 થઈ ગઈ છે. જ્યારે કે એક્ટિવ (Active corona cases today)કેસની સંખ્યા વધીને 1 લાખ 71 હજાર 830 પર પહોંચી ગઈ છે. આંકડા મુજબ 124 અને સંક્રમિતોની મોત પછી દેશમાં કોરોનાથી મરનારાઓની સંખ્યા વધીને પહોચી ગઈ છે. આંકડા મુજબ 124 અને સંક્રમિતોના મોત પછી દેશમાં કોરોનાથી મરનારાઓની સંખ્યા વધીને 4 લાખ 82 હજાર 17 થઈ ગઈ છે. દેશમાં આ સમયે રિકવરી રેટ 98.13 ટકા છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ 19ના એક્ટિવ મામ લા 26 હજાર 248 મામલાનો વધારો થયો છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Delhi Weekend Curfew - દિલ્હીમાં વીકેંડ કરફ્યુ, Omicronના કહેર વચ્ચે આ અઠવાડિયાથી લાગૂ થશે કડક નિયમો