Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ કોરોના પોઝિટિવ, ખુદને કર્યાઆઈસોલેટ

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ કોરોના પોઝિટિવ, ખુદને  કર્યાઆઈસોલેટ
, મંગળવાર, 4 જાન્યુઆરી 2022 (08:31 IST)
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. તેમણે પોતે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. સીએમએ લખ્યું, 'મારો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હળવા લક્ષણો છે. મારી જાતને ઘરમાં જ આઈસોલેટ કરી દીધી. છેલ્લા કેટલાક દિવસોમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેઓ મહેરબાની કરીને ખુદ આઈસોલેટ થઈ જાવ  અને તમારો ટેસ્ટ કરાવો.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Video: તેજ ગતિથી આવતી ટ્રેન જોઈને પાટા પર સૂઈ ગયો યુવક, ઈમરજેંસી બ્રેક લગાવીને ડ્રાઈવરે બચાવ્યો જીવ