Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઈન્ટરનેશનલ ફ્લાઈટ પરનો પ્રતિબંધ લંબાવ્યો- DGCAએ જાણકારી આપી

ઈન્ટરનેશનલ ફ્લાઈટ પરનો પ્રતિબંધ લંબાવ્યો- DGCAએ જાણકારી આપી
, રવિવાર, 29 ઑગસ્ટ 2021 (19:32 IST)
DGCA ઈન્ટરનેશનલ ફ્લાઈટ પરનો પ્રતિબંધ લંબાવ્યો- DGCA extends ban on international passenger flights : નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA)એ ભારત આવતી-જતી અંતરરાષ્ટ્રીય શેડ્યૂલ કમર્શિયલ યાત્રી વિમાનની ઉડાન પર પ્રતિબંધ એક મહીના માટે લંવાવ્યો છે પહેલા આ પ્રતિબંધ 31 ઓગસ્ટએ પૂરા થઈ રહ્યુ હતુ પણ તેને વધારીને 30 સેપ્ટેમ્બર સુધી લંબાવ્યો છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

UP- રાષ્ટ્રપતિએ રામાયણ કોન્કલેવનું કર્યું ઉદ્ઘાટન, રામજન્મભૂમિમાં કર્યા રામલલાના દર્શન