CBSE Board 10th Result: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ આજે એટલે કે 13મી મેના રોજ ધોરણ 10નું પરિણામ જાહેર કર્યું છે. 10મા ધોરણની બોર્ડની પરીક્ષામાં હાજર રહેલા તમામ વિદ્યાર્થીઓ CBSEની સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in પરથી પોતાના પરિણામો ચકાસી અને ડાઉનલોડ કરી શકે છે. CBSE Board 12માં ધોરણના પરિણામ વિદ્યાર્થી સત્તાવાર વેબસાઈટ - cbseresults.nic.in અને cbse.gov.in - અને ડિજીલોકર સહિત અન્ય ડિઝિટલ પ્લેટફોર્મ પર જોઈ શકે છે.
આ રહી ડાયરેક્ટ લિંક - https://cbseresults.nic.in/
- CBSE Board 10th Result ને કેવી રીતે કરશો ચેક
- સૌથી પહેલા ઉમેદવાર સીબીએસઈની સત્તાવાર વેબસાઈટ
cbse.gov.in પર જાવ.
- ત્યારબાદ પરિણામ ટૈબ પર ક્લિક કરો.
- આ તમને લોગિન વિંડો પર રીડાયરેક્ટ કરશે જ્યા તમારો રોલ નંબર, સ્કુલ કોડ અને અન્ય વિગત નોંધવાની રહેશે.
- ત્યારબાદ સીબીએસઈ ઘોરણ 10નુ પરિણામ 2024 સ્ક્રીન પર જોવા મળશે.
છેવટે ભવિષ્યમા કામ લાગે એ માટે સીબીએસઈ ધોરણ 10 નુ પરિનામ 2024 ડાઉનલોડ કરો અને સાચવી મુકો.