Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બદ્રીનાથ હાઈવે પર ભીષણ એક્સીડેંટ, પળ ભરમાં ચીસ-પોકાર

બદ્રીનાથ હાઈવે પર ભીષણ એક્સીડેંટ, પળ ભરમાં ચીસ-પોકાર
, સોમવાર, 27 મે 2019 (13:33 IST)
હંસી ખુશી સફર પર નિકળ્યા હતા, પણ રસ્તામાં જ દર્દનાક ઘટનાના ત્રણ જીવન નિગળી ગઈ. રવિવાર બપોરે બદ્રીનાથ હાઈવે પર ઘટના વચ્ચે ચીખ પોકાર મચી હઈ. 
 
ઋષિકેષ તરફ જઈ રહી એક કારમાં બસએ ટક્કર મારી નાખી. ઘટનામાં ત્રણ યાત્રીની મોત જણાવી રહી છે. તેમજ 16 લોકો ઘાયલ થઈ ગયા. 
 
પોલીસ મુજબ વિકાસખંડ કીર્તિનગર ક્ષેત્રમાં લક્ષમોલીની પાસે ઋષિકેશથી શ્રીનગર જઈ રહી બસ સંખ્યા  UA 11 0702 અને શ્રીનગરથી ઋષિકેશ જઈ રહી મેક્સ સંખ્યા UK13 TA 0183 ની આમે-સામે ટ્ક્કર થઈ ગઈ. 
 
ઘટનાના કારણ મેક્સની ઓવર સ્પીડ અને રોંગ સાઈડ પર ચલાવતા જણાવી રહ્યા છે. ઘટનામાં મેક્સ ગાડી પૂર્ણરૂપથી ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. મેકસ ગાડીઆં બેસેલા  ઘાયલને ઉપચાર માટે બેસ હોસ્પીટલ શ્રીકોટ, શ્રીનગર પોડે ગઢવાલ લઈ જવાયું છે. બસમાં ડ્રાઈવર અને કંદ્કટર સાથે 35 સવારીઓ હતી જેમાંથી એક માણસને હળવી ઈજા થઈ એવુ જણાવી રહ્યા છે. 
 
મેક્સ ગાડીમાં નવ યાત્રી સવાર હતા. તેમાંથી પાંચ મહિલાઓ અને એક બાળક ઘાયલ જણાવી રહ્યા છે. જ્યારે એક પુરૂષ અને બે મહિલાની મોત થઈ ગઈ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઘરમાં ઈચ્છો છો સુપરફાસ્ટ Wifi તો અજમાવો આ ટિપ્સ