Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દેશના યૂપી, દિલ્હી અને અમદાવાદમાં મીઠાની તંગી સર્જાવવાની અફવાના પગલે અફડાતફડી

દેશના યૂપી, દિલ્હી અને અમદાવાદમાં મીઠાની તંગી સર્જાવવાની અફવાના પગલે અફડાતફડી
, શુક્રવાર, 11 નવેમ્બર 2016 (23:04 IST)
દેશના અનેક શહેરોમાં મીઠાની જબરી તંગી સર્જાવવાની ભારે અફવાને વૅગ અમદાવાદના ગોમતીપુર અને દરિયાપુરમાં લોકો મીઠું લેવા ઉમટી પડ્યા. કરિયાણાની દુકાને લાંબી લાઈનો લાગી. ટૂંકસમયમાં મીઠાનો ભાવ કિલોએ 8000 થવાની ભારે અફવા અને મીઠું ખલાસ થઇ ગયાની અફવાથી લોકો ભયભીત

હજી 500 અને 1000 રૂપિયાની જૂની નોટો પર બંધીના ચક્કરમાં આમ આદમી ફસાયેલો જ હતો ત્યાં યૂપી અને દિલ્હીમાં પણ મીઠાની અછતની અફવા વચ્ચે અફડાતફડીનો માહોલ જોવા મળી રહ્યો છે. કાનપૂરમાં તો સોલ્ટ(મીઠું)ને લઈને બજારમાં પત્થરમારો થઈ ગયો છે. તોફાનોની આશંકાને વચ્ચે બઝાર બંધ થઈ ગયું છે.લખનઉ દિલ્હીમાં પણ બઝાર ગરમ છે. મીઠું 200થી 400 રૂપિયે કિલોના ભાવથી વેચવાની સૂચના મળી છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નવી નોટોમાં ચિપ શુ ખરેખર એક અફવા છે ?