બુધવાર,સપ્ટેમ્બર 25, 2024
Doctor's Hand Writing- ડોક્ટરોના ખરાબ હેન્ડ રાઈટિંગનું સૌથી મહત્વનું કારણ સમયનો અભાવ છે. ડૉક્ટરો પાસે દરરોજ કેટલા દર્દીઓ આવે છે, આવી સ્થિતિમાં ડૉક્ટરો પાસે પૂરતો સમય નથી કે દરેક દર્દીને પૂરો સમય આપી શકે અને આરામથી તેની સાથે વાત કરી શકે