આજ સુધી માત્ર અમેરિકા, યુરોપીય સંઘ અને રશિયાને જ મંગળની યાત્રામાં સફળતા મળી છે. ૧૯૬૦થી ૫૧ મિશન યોજાયાં છે અને તેમાંથી લગભગ ૧૫ તો ‘ક્રૅશ’ થયાં છે. આ દેશોએ પણ અનેક નિષ્ફળતાઓ પછી સફળતા મેળવી છે, એટલે સફળતાનો દર, શરૂઆતની નિષ્ફળતાઓને કારણે માત્ર ૪૦ ટકા ...