Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

યોગી આદિત્યનાથના જનમદિવસ પર જાણો તેનાથી સંકળાયેલી ખાસ વાત

યોગી આદિત્યનાથના જનમદિવસ પર જાણો તેનાથી સંકળાયેલી ખાસ વાત
, બુધવાર, 5 જૂન 2019 (18:02 IST)
ઉતરાખંડએ એક સાધારણ ગામમાં જન્મયા અજયસિંહ(મહંત આદિત્યનાથ) હવે ઉત્તરપ્રદેશ ભાજપાના એક મોટું ચેહરો છે. તે લવ જેહાદ, ત્રણ તલાક અને ધર્માતંરણને લઈને આપેલ સાક્ષીના કારણે હમેશા વિવાદમાં રહ્યા છે. આદિત્યનાથ ગોરખપુર સ્થિત ગોરખનાથ મંદિરના પીઠાધીશ્વર પણ છે. 
 
તે એક એવા નેતા છે. જેને હિંદુત્વના મુદ્દા પર ન માત્ર યૂપી પણ પૂરા દેશમાં જુદી ઓળખ બનાવી છે. ભાજપાએ તેને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનાવીને પરોક્ષ રૂપથી હિન્દુત્વ સમર્થકોને સંદેશ આપ્યું છે. હનુમાનજી પર ટિપ્પણી કરીને તેને વિવાદને તેમના ગળા લગાવી લીધું. હનુમાનજીને દલિત બતાવીને યોગી દેશની 
વિવાદિત માણસાઈની લિસ્ટમાં ટોપ પર આવી ગયા. 
 
નામ- યોગી આદિત્યનાથ, અજય સિંહ બિષ્ટ, મહંત આદિત્યનાથ 
જન્મ સ્થાન- 
શિક્ષા 
સંન્યાસ-
છૂઆછૂત ખત્મ કરવાની કોશિશ- સહભોજના માધ્યમથી અસ્પૃશ્યતાની ભેદભાવકારી રૂઢિઓના ખૂબ પ્રહાર 
 
મતાંતરિત હિન્દુઓની સમ્માન ઘર વાપસી
બૃહદ હિન્દુ સમાજને સંગઠિત કરવાની કોશિશ 
વિવાદિત બયાન- લવ જેહાદ, ત્રણ તલાક અને ધર્માતંરણ
સર્વાધિક વિવાદિત સાક્ષી- હનુમાનજીને દલિત બતાવ્યુ 
ગોરક્ષા માટે જાગરૂકતા પર કાર્ય- સામાન્ય જનમાનદ કરીને ગોવંશના સંરક્ષણ અને સંવર્ધન કરાવ્યું. 
લેખક પણ- તેમના દૈનિક વૃત પર વિજ્ઞપ્તિ લખનાર જેવા શ્રમસાધ્ય કાર્યની સાથે-સાથે તે સમય-સમય પર તેમના વિચારને સ્તંભ રૂપમાં સમાચાર પત્રમાં મોકલતા રહે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

NEET Result 2019 Updates - નીટનુ પરિણામ જાહેર, અહી કરો ચેક, રાજસ્થાનના નલિન ખંડલવાલની ઓલ ઈંડિયામાં પ્રથમ રૈંક