Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

NEET Result 2019 Updates - નીટનુ પરિણામ જાહેર, અહી કરો ચેક, રાજસ્થાનના નલિન ખંડલવાલની ઓલ ઈંડિયામાં પ્રથમ રૈંક

NEET Result 2019 Updates - નીટનુ પરિણામ જાહેર, અહી કરો ચેક, રાજસ્થાનના  નલિન ખંડલવાલની ઓલ ઈંડિયામાં પ્રથમ રૈંક
, બુધવાર, 5 જૂન 2019 (17:58 IST)
NEET Result 2019. નેશનલ ટેસ્ટિંગ એંજસી (NTA)નીટ પરિણામ 2019 આજે જાહેર થઈ ગયુ છે. જે સ્ટુડેંટ્સે પરિક્ષા આપી છે તેઓ પોતાના પરિણામ ntaneet.nic.in પર જોઈ શકશે. 
 
પરિણામ જોવા ક્લિક કરો 
 
- દિલ્હીના કુલ 74.92% ટકા સ્ટુડેંટ્સે નીટમાં ક્વાલીફાય કર્યુ છે. બીજી બાજુ હરિયાના 73.41 ટકા અને ચંડીગઢના 73.24 ટકા સ્ટુડેંટ્સએ ક્વાલીફાય કર્યુ છે. 
- ઓલ ઈંડિયામાં ત્રીજી રેંક મેળવી છે ઉત્તર પ્રદેશના અક્ષત કૌશિકે. અક્ષતને 700 અંક મળ્યા છે. 
 
- એનટીએની પ્રેસ રિલીજ મુજબ જનરલ કેટેગરીના સ્ટુડેટ્સ જેમને 134 સુધી અંક છે તેઓ મેડિકલ કોલેજમાં કાઉંસલિંગ કરાવી શકે છે.  રિઝર્વ કેટેગરી માટે કટઓફ 107 અંક છે. 
 
- કુલ 1519375 સ્ટુડેટ્સે રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ જેમાથી 1410755 પરિક્ષામાં બેસ્યા હતા. તેમાથી 108620 ગેરહાજર રહ્યા અને 797042 એ પરીક્ષામાં ક્વાલીફાય કર્યુ છે. 
 
- છોકરીઓમાં ઓલ ઈંડિયામાં સાતમી રેંક મેળવી છે તેલંગાનાની માધુરી રેડ્ડીએ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

India vs South Africa Live - ચહલે ઝડપી ત્રીજી વિકેટ, ભારતને મળી 6ઠ્ઠી સફળતા