પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્લ્ડ ટાઈગર ડેના અવસર પર અખિલ્ ભારતીય વાધ અંદાજિત રિપોર્ટ 2018 રજૂ કરી અને કહ્યું કે 3,000 વાઘની સંખ્યાની સાથે ભારત તેમના માટે વિશ્વના સૌથી સુરક્ષિત સ્થાનમાંથી એક છે. પીએમએ કહ્યું કે સેંટ પીટર્સબર્ગમાં વાઘની સંખ્યા 2022 સુધી બમણી કરવાનો લક્ષ્ય નક્કી કર્યું છે અમે ચાર વર્ષ પહેલા જ આ લક્ષ્ય હાસલ કરી લીધું.
પીએમ મોદીએ કહ્યુ કે ઘણા દેશોમાં વાધની ઘટતી સંખ્યા ચિંતાનો વિષય હતી. અત્યારે પણ દેશમાં વાધની સંખ્યા આશરે ત્રણ હજાર છે.
પીએમ મોદીએ આગળ કીધું કે ઘણા દેશોમાં વાધ આસ્થાનો પ્રતીક ગણાય છે. વાઘ માટે ભારત એક સુરક્ષિત જગ્યા છે. તેને કીધું કે વાધ વધશે રો પર્યટન પણ વહ ધશે. પીએમ મોદી દ્વારા રજૂ કરેલ અખિલ ભારતીય વાઘ અંદાજિતમાં જણાવ્યુ કે અત્યારે દેશમાં કુળ 2967 વાઘ છે. પીએમએ કહ્યુ કે જે સ્ટોરી એક થા ટાઈગરથી શરૂ થઈને ટાઈગર જિંદા હૈ સુધી પહોંચી છે તેને ખત્મ નહી થવી જોઈએ.