Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Top 30 Happy New Year 2025 Wishes in Gujarati : આ સરસ મેસેજીસ દ્વારા મિત્રો અને સંબંધીઓને મોકલો નવ વર્ષ 2025ની હાર્દિક શુભેચ્છા

Happy New Year
, મંગળવાર, 31 ડિસેમ્બર 2024 (17:11 IST)
Happy New Year
Happy New Year 2025 Wishes: વર્ષ 2025 ની શરૂઆત કંઈક ખાસ અંદાજમાં કરો વર્ષ 2025 શરૂઆત કંઈક ખાસ અંદાજમાં કરો, વર્ષ 2025ની શરૂઆત તમારા મિત્રો, સંબંધીઓ, પરિવારજનો સાથે શેયર કરો આ ખાસ મેસેજ અને આપો નવવર્ષની શરૂઆત કંઈક ખાસ અંદાજમાં કરો. વર્ષ 2025ની શરૂઆત તમારા મિત્રો, સંબંધીઓ,  પરિવારજનો સાથે શેયર કરો આ ખાસ મેસેજ અને આપો નવવર્ષની શુભેચ્છા. સોશિયલ મીડિયા, વ્હાટ્સએપ, ફેસબુક પર મોકલો આ ખાસ મેસેજ. નવુ વર્ષ તમારા અને તમારા પરિવાર માટે ઘણી બધી ખુશીઓ લઈને આવે.  અહી જુઓ નવ વર્ષના 35 શાનદાર મેસેજીસ. 

webdunia
Happy New Year
1. નવા વર્ષનો દરેક દિવસ તમારે માટે ખાસ હોય 
   હવે કોઈ ક્યાય પણ ક્ષણવાર પણ ન ઉદાસ થાય 
   નવવર્ષ 2025ની હાર્દિક શુભકામના 
 
webdunia
Happy New Year
2. નવ વર્ષની દરેક સવાર તમારે માટે સફળતાનો સંદેશ લાવે 
    આ વર્ષે તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવે 
    નવવર્ષ 2025 મંગલમય બને 
webdunia
Happy New Year
3.  નવુ વર્ષ બનીને આવ્યુ અજવાળુ 
    ખુલી જાય તમારા નસીબનુ તાળુ 
    હંમેશા મહેરબાન રહે તમારા પર ઉપરવાળો 
   ચાંદ તારા પણ તમારા પર જ પ્રકાશ નાખે 
   નવ વર્ષ 2025 ની શુભકામનાઓ 
 
webdunia
Happy New Year
4. તમારી સાથે વિતાવેલ  
   દરેક ક્ષણ મારે માટે ખાસ છે  
   આ નવુ વર્ષ તમારા પરિવાર માટે 
  ખુશીઓ અને સ્વાસ્થ્ય લઈને આવે  
   નવવર્ષ 2025ની શુભકામનાઓ 
webdunia
Happy New Year
5.  દરેક વર્ષ જીવનમાં એક નવો અધ્યાય જોડે છે 
    આ વર્ષે તમારુ પુસ્તક ખુશીઓ અને સફળતાથી ભરેલુ રહે 
    નવ વર્ષ 2025ની શુભકામનાઓ 
  
webdunia
Happy New Year
6.  સપના થાય તમારા સાકાર 
     મળે તમારા પ્રિયજનોનો પ્યાર 
     ખુશીઓ લઈને આવે નવુ વર્ષ 
      હેપી ન્યુ ઈયર 2025 
webdunia
Happy New Year
 
 7.   વીતેલા વર્ષની ભૂલોને ભૂલી જાવ 
       નવ વર્ષને નવી આશાઓ સાથે અપનાવો 
       નવુ વર્ષ 2025 મંગલમય રહે 
 
webdunia
Happy New Year
8.  નવુ વર્ષ નવી શરૂઆતનો સમય છે 
    તમારા ઉદ્દેશ્ય સુધી પહોચવાની તૈયારીઓનો સમય છે 
    તમારા જીવનમાં સફળતા અને શાંતિ કાયમ  રહે  
    Happy New Year 2025

webdunia
Happy New Year
 
9.  નવુ વર્ષ લઈને આવે ઘણી બધી ખુશીઓ 
    દરેક દિવસ બને તમારે માટે ખાસ 
     હેપી ન્યૂ ઈયર 2025 

webdunia
Happy New year
webdunia
Happy New Year
10. ન કોઈ દુ:ખની ક્ષણ કોઈની પાસે આવે 
    ઈશ્વર કરે કે નવુ વર્ષ સૌને માફક આવે 
    ટકોરા મારીને કહ્યુ કોઈએ સપના લઈને આવ્યો છુ 
    ખુશ રહો તમે હંમેશા એટલી પ્રાર્થના લાવ્યો છુ 
    Happy New Year 2025


 
11  નવું વર્ષ ખુશીઓ લઈને આવે,
     રોજ સવાર સપનાનો નવો રંગ લઈને આવે,
      જીવનમાં હંમેશા પ્રકાશ રહે,
     દરેક ક્ષણ ખુશીઓથી ભરેલી રહે,
      નવા વર્ષની શુભકામનાઓ
 
12   વિતેલા વર્ષને કહો અલવિદા,
        નવા વર્ષનું ઉમંગ અને ઉલ્લાસ સાથે  કરો સ્વાગત,
     સપના સાકાર કરવાની થાય શરૂઆત,
     2025 માં દરેક દિવસ ખુશીનો નવો દિવસ બની શકે,
       નવા વર્ષની શુભેચ્છા
 

 13     વીતેલા વર્ષને અલવિદા કહો 
          નવા વર્ષનુ સ્વાગત હર્ષોલ્લાસથી કરો 
          સપનાને સાકાર કરવાની થાય શરૂઆત 
          2025માં દરેક દિવસે થાય નવી ખુશીની વાત 
          નવ વર્ષની શુભકામનાઓ 
 
14       પાછલુ વર્ષ ગયુ, હવે નવુ વર્ષ આવ્યુ 
          દરેક દિલમાં નવી આશાઓ સમાઈ 
          ખુશ રહો તમે હંમેશા હસતા રહો 
          નવુ વર્ષ તમારે માટે ખુશીઓ લાવે 
            Happy new year 2025
 

15    નવુ વર્ષ નવો સંદેશ લાવે, 
        તમારા જીવનમાં ખુશીઓનો રંગ છવાય 
         દરેક મુશ્કેલીથી દૂર થઈ જાવ 
          અને સપનાને હકીકત બનાવો, 
         નવવર્ષની શુભકામનાઓ 
 
16    નવા રસ્તે નવા સપનાઓની સાથે 
         2025માં થાય સફળતાની વાત 
        દરેક પગલે મળે ખુશીઓ તમને 
      નવુ વર્ષ લાવે ઘણી બધી રાહત 
         નવ વર્ષની હાર્દિક શુભકામનાઓ 
webdunia
Happy New year
17  મળે તમને શુભ સંદેશ 
ઘરીને ખુશીઓનો વેશ 
જૂના વર્ષને કહો અલવિદા 
આવનારા નવ વર્ષની હાર્દિક શુભેચ્છા 
હેપી ન્યુ ઈયર 2025 
webdunia
Happy New year
18  સુખ સંપત્તિ, સાદગી, સફળતા, સ્વાસ્થ્ય,  
    સમ્માન શાંતિ અને સમૃદ્ધિ  
    મંગલકામનાઓ સાથે મારા અને મારા પરિવાર તરફથી 
    તમને અને તમારા પરિવારને નવ વર્ષની હાર્દિક શુભેચ્છા  
     Happy New Year 2025
 
 
19.  આ વર્ષે જે પણ તુ માંગે એ તારી થઈ જાય 
     દરેક દિવસ ખૂબસૂરત અને દરેક રાત રહે રોશન  
     સફળતા આળોટે તારા પગમા મારા યાર 
      નવુ વર્ષ મુબારક મારા મિત્ર  
 
20  વીતેલા વર્ષની યાદો ભેગી કરીને 
      નવા વર્ષમાં નવા સપના સજાવીને 
     ખુશ રહો તમે હંમેશા આ જ રીતે 
     નવ વર્ષમાં તમારી દરેક ઈચ્છા થાય પૂરી 
webdunia
Happy New year
21  નવેમ્બર ગયો, ડિસેમ્બર ગયો, ગયા બધા તહેવાર 
   નવવર્ષની બેલાપર ઝૂમી ઉઠ્યો સંસાર 
  હવે જેની તમે આતુરતાથી જોઈ રહ્યા હતા રાહ 
  મંગલમય રહે તમારુ 2025નુ વર્ષ 
 Happy New Year 2025
 
દરેક વર્ષ કંઈક આપી જાય છે 
દરેક નવુ વર્ષ કશુ લઈને આવે છે 
ચાલો આ વર્ષે કંઈક સારુ કરીને બતાવીએ 
આવો મળીને નવુ વર્ષ મનાવીએ  
Happy New Year 2025
 
 
22  નવ વર્ષમાં નવો હોસલો, 
    નવો ઉત્સહ નવા સપના નવી આશાઓ 
    દરેક પગલે મળે ખુશીઓની સાથે જીત 
    નવુ વર્ષ તમને મુબારક રહે 
webdunia
Happy New year
 
23   સંબંધોને આમ જ બનાવી રાખજો
       દિલોમા દિવા અમારી યાદોના પ્રગટાવી રાખજો 
        2024ની યાદગાર યાત્રા માટે આભાર 
        આવી જ રીતે 2025માં તમારો સાથ કાયમ રાખજો 
          Happy New Year
 


24    આશા છે કે આવનારા વર્ષનો દરેક દિવસ 
          ખુશી અને ઉત્સાહ મનાવવાની તક લઈને આવે 
          નવા વર્ષ માટે ખુશીઓ ભરી શુભેચ્છા 
webdunia
Happy New year
25      તમારા આંખોમાં સજાયા છે જે પણ સપના 
         આ નવુ વર્ષ તેને સાચા કરી જાય 
          Happy New Year
 
 
 26     આ નવા વર્ષે તમને તમારા સપનાની મંઝીલ મળે
      ખુશીઓથી ભર્યુ રહે તમારુ આ વર્ષ પણ 
      2025 તમારા જીવનમાં ખુશીઓની બહાર લાવે 
        Happy New Year
 
webdunia
Happy New year

27    તમારા દિલમાં છિપાઈ છે જે અભિલાષાઓ 
        દરેક ઈચ્છા દરેક સપનુ પુરૂ થાય તમારુ 
        તમારી માટે આજ છે અમારી શુભકામનાઓ 
         Happy New Year

 
28      તમારા દિલમાં જે કંઈ ઈચ્છાઓ છુપાયેલી છે  
           તમારી દરેક ઇચ્છા અને દરેક સ્વપ્ન સાકાર થાય
           આ તમારા માટે અમારી શુભેચ્છાઓ છે.
           નવા વર્ષની શુભકામનાઓ
webdunia
Happy New year
 
29       વર્ષ નવી તક લાવે 
           તમારો દરેક માર્ગ રોશન કરે 
          ખુશ રહો તમે દરેક ક્ષણ 
          2025માં સફળતા અને પ્રેમથી ભરપૂર રહે 
          Happy New Year 2025 
 
 
 
30.   2025માં રહે ખુશીઓનો તાજ 
        સફળતાઓની રહે દરેક નાજ 
        તમારુ જીવન પ્રેમથી ભરાયેલુ રહે 
       નવુ વર્ષ લાવે સફળતાની દરેક સવારી  
        Happy New Year 2025 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gujarat Fluorochem Shares: એક દુર્ઘટનામાં રૂ. 3208.72 સ્વાહા, આ કારણે ગુજરાત ફ્લોરોકેમના શેર થયા ધડામ