Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 26 April 2025
webdunia

દરેક રાત પ્યારથી લિપટતો હતો આ સાંપ, ઈરાદા ખબર પડ્યા તો ઉડી ગયા છોકરીના હોંશ

Habbit Of Her Pet Python
, રવિવાર, 7 જુલાઈ 2019 (13:10 IST)
સાંપની વાત મગજમાં આવતા જ કાંપ ઉઠતાને કદાચ આ વાત થોડી અજીબ લાગે. પણ અમારા વચ્ચે ઘણા એવા લોકો છે જે અજગર પાળે છે. તેમાંથી એક મહિલાથી સંકળાયેલો એક બનાવ ફેસબુક પર ખૂબ શેયર કરાયું હતું. જેને સાંભળ્યું  તે સાચે વિચારમાં પડી ગયા. 
 
એક મહિલા દરેક રાત્રે તેમના પાળતૂ અજગરની સાથે સૂતી હતી. 7 ફૂટના આ સાંપને એક દિવસ ખાવા-પીવાનું મૂકી દીધું. મહિલા જ્યારે તેને વેટનરી ડાક્ટરની પાસે લઈ ગઈ તો તેને ચોકાવનાર ખુલાસા કર્યા. 
 
ડૉક્ટરએ જણાવ્યુ કે અજગરએ ખાવું પીવું તેથી મૂકી દીધું છે કારણકે તે તેમના બીજા મીલ(ખાવાનું) તૈયારી કરી રહ્યું છે. તેને આ પણ જણાવ્યું કે તેમનો પાલતૂ જાનવર તેથી નહી લિપટતો હતો કારણ કે તે તેને પ્યાર કરે છે પણ અજગર તો તેનાથી તેથી લિપટતું હતું અને સ્ટ્રેચ કરતા હતા જેથી તે આ જાણી શકે કે તેની પોતાની 
 
લંબાઈ આટલી થઈ છે કે નહી કે તે છોકરીને પૂરું નિગળી જાય. ડાક્ટરએ સાફ સાફ જણાવ્યું કે અજગરની હવે તેમના માલકિનને ખાઆની પ્લાલિંગમાં છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હવે આધારથી કરવું 50,000 થી વધારેનો કેશ લેવુંદેવું