Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રેલ્વે ભરતી 2021- વગર પરીક્ષા અને ઈંટરવ્યૂહ 3592 ભરતીઓ, ITI અને 10મા માર્ક્સથી થશે પસંદગી

રેલ્વે ભરતી 2021- વગર પરીક્ષા અને ઈંટરવ્યૂહ 3592 ભરતીઓ, ITI અને 10મા માર્ક્સથી થશે પસંદગી
, બુધવાર, 19 મે 2021 (17:49 IST)
Railway Recruitment- પશ્ચિમી રેલ્વેએ ટ્રેડ અપ્રેટાઈસની કુળ 3591 વેકેંસી કાઢી છે. આ નિયુક્તિઓ ફિટર, વેલ્ડર, ટર્નર, મશીનિસ્ટ, કારપેંટર, પેંટર, મેકિનિક, , ઇલેક્ટ્રિશિયન, ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક, 
વાયરમેન, રેફ્રિજરેશન અને એસી મિકેનિક, પાઇપ ફિટર, પ્લમ્બર, ડ્રાફ્ટમેન, સ્ટેનોગ્રાફર, પ્રોગ્રામિંગ સિસ્ટમ એડમિનિસ્ટ્રેશન આસિસ્ટન્ટ ટ્રેડ. ઑનલાઇન અરજીની પ્રક્રિયા 25 મે 2021 થી શરૂ થશે. આવેદનની 
અંતિમ તારીખ 24 જૂન 2021 છે. અપ્રેંટાઈસની ભરતી માટે કોઈ પરીક્ષા અને ઈંટરવ્યૂહ નહી થશે. આ ભરતી 10મા ધોરણ અને આઈટીઆઈ કોર્સમાં મેળવેલ માર્કના આધારે થશે. બન્નેના માર્કસને સમાન વેટેજ 
અપાશે. આ માર્કસના આધારે એક મેરિત બનશે. તે મેરિટના આધારે ઉમેદવારની પસંદહી થશે. ઈચ્છુક ઉમેદવાર www.rrc-wr.com પર જઈને આવેદન કરવું. 
 
યોગ્યતા- માન્યતા પ્રાપ્ત સંસ્થાન કે બોર્ડથી ઓછામાં ઓછા 50 ટકા અંકોની સાથે 10માની પરીક્ષા પાસ હોય અને પદથી સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈ સર્ટીફિકેટ (NCVT થી માન્યતા પ્રાપ્ત) હોવી જોઈએ. 
 
ઉમ્ર સીમા 
-ન્યૂનતમ 15 અને 24 વર્ષથી ઓછી થવી જોઈએ. ઉમ્રની ગણના 24 જૂન 2021થી કરાશે. 
-વધારે ઉમ્ર સીમામાં ઓબીસી વર્ગ માટે ત્રણ વર્ષ, એસ સી/એસ ટી વર્ગના ઉમેદવારો માટે પાંચ વર્ષ અને દિવ્યાંગોને દસ વર્ષની છૂટ અપાશે. 
 
સ્ટાઈપેંડ- નિયમ મુજબ અપાશે 
આવેદન ફી- સામાન્ય વર્ગના ઉમેદવારોને 100 રૂપિયા આવેદન શુલ્ક આપવુ પડશે. જ્યારે એસસી / એસટી  અને મહિલા ઉમેદવારોને કોઈ શુલ્ક નહી આપવુ છે. 
આખુ નોટિફિકેશન વાંચવા અહીં કિલ્ક કરો
બધા ટ્રેડ માટે પ્રશિક્ષણની સમય એક વર્ષ નક્કી કરાયુ છે. 
ટ્રેનિંગ ખત્મ થય પછી કોઈ પણ ટ્રેનીને કોઈ પણ રોજગારના પ્રસ્તાવ માટે નિયોક્તા બાધ્ય નહી થશે અને ટ્રેની નિયોક્તા દ્વારા પ્રસ્તાવિત કોઈ પણ રોજગાર સ્વીકાર કરવા માટે બાધ્ય હશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વડાપ્રધાન મોદીએ 1000 કરોડના પેકેજની જાહેરાત કરી, મૃતકોને 2 લાખ અને ઇજાગ્રસ્તોને 50 હજાર ચૂકવાશે