ભારત ઈલિક્ટ્રોનિક્સ લિમિટેડએ તેમના સૈન્ય સંચાર એસબીયૂ, બેગ્લુરૂ માટે અનુબંધના આધારે ટ્રેની ઈંજીનીયર પદ માટે આવેદન આમંત્રિત કર્યા છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર બીઈએલની આધિકારિક
વેબસાઈટના માધ્યમથી આવેદન કરી શકે છે. આ ભરતી અભિયાન દ્બારા 30 પદોને ભરાશે. આવેદનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ અને આવેદન કરવાની અંતિમ તારીખ 21 મે છે. પહેલા એક વર્ષ માટે ભરતી કરાશે. પણ જરૂર પ્રમાણે અને વ્યક્તિગત પ્રદર્શન આધારે એક વર્ષના અનુબંધને ત્રણ વર્ષ સુધી વધારી શકાય છે.
ઉમ્રર સીમા 1 એપ્રિલ 2021 સુધી 25 વર્ષ
આવેદન ફી
સામાન્ય વર્ગના ઉમેદવારોને આવેદન ફીના રૂપમાં 200 રૂપિયાનો ચુકવવા પડશે. પીડબ્લ્યૂ ડી, એસસી અને એસટી શ્રેણીના ઉમેદવારોને કોઈ ફી નહી આપવી.
શૈક્ષણિક યોગ્યતા
ઉમેદવારોને નીચે લખેલા ઈજીનીયર વિષયો
ઈલેક્ટ્રોનિકસ/ ઈલેક્ટ્રોનિકસ અને સંચાર/ ઈએંડટી/દૂરસંચાર)માં પ્રતિષ્ઠિત સંસ્થાન/ વિશ્વવિદ્યાલતથી બીઈ/બીટેકની 4 વર્ષીય ડિગ્રી હોવી જોઈએ.