Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Sarkari Naukri 2021- લૉ ગ્રેજુએટ માટે સેનામાં શામેલ થવાના સોનેરી અવસર આ તારીખ સુધી કરવો આવેદન

Sarkari Naukri 2021- લૉ ગ્રેજુએટ માટે સેનામાં શામેલ થવાના સોનેરી અવસર આ તારીખ સુધી કરવો આવેદન
, મંગળવાર, 11 મે 2021 (14:55 IST)
જો તમે સરકારી નૌકરીની શોધ કરી રહ્યા છો તો અહીં આપેલ જાણકારી તમારા માટે ખૂબ મદદગાર સિદ્ધ થશે. 
 
જજ એડવોકેટ જનરલના પદો પર નિકળી છે નોકરીઓ- ભારતીય સેના દ્વારા આધિકારિક વેબસાઈટ પર અધિસૂચના જાહેર કરી જજ એડવોકેટ જનરલ (જેએજી)ના જુદા-જુદા પદો માઋએ ઉમેદવારોથી આવેદન આમંત્રિત કર્યા છે. કુળ આઠ પદો પર આવેદકોની ભરતી કરાશે. તેના માટે અપરિણીત પુરૂષ અને મહિલાઓ 4 જૂન સુધી ઑંનલાઈન આવેદન કરી શકો છો. લૉ ગ્રેજુએટ તેના માટે યોગ્ય ઉમેદવાર હશે. 
 
આ છે આઈસીએફના પદો પર આવેદન માટે નક્કી યોગ્યતા- આઈસીએસના જુદા જુદા પદો પર આવેદન કાવાના ઈચ્છુક ઉમેદવારો દસમા પાસ અને એમબીબીએસ કરવુ ફરજીયાત છે. તે સિવાય ઉમેદવારની પાસે બર્સિંગ શાળા કે ભારતીય નર્સિંગ કાઉંસિલથી માન્યતા મળેલ સંસ્થાનથી જનરલ નર્સિંગ અને મિડવાઈફરીમાં ન્યૂનતમ ત્રણ વર્ષનો અનુભવનો પ્રમાણપત્ર હોવો જોઈએ. આવેદકોની ઉમ્ર 18 વર્ષથી વધારે અને 50 વર્ષથી ઓછી હોવી જોઈએ. સરકાર તરફથી નક્કી નિયમો મુજબ આરક્ષિત વર્ગના ઉમેદવારોને વધારપણુ ઉમર સીમામાં છૂટ આપી શકશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

NIOS Board Exam 2021- ફી સબમિટ કરવાની અંતિમ તારીખ વધી