Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

GSEB SSC Result 2022- આ રીતે ચેક કરો પરિણામ, 10મા ઓછા માર્ક્સ આવ્યા છે તો આ પ્રોફેશનલ કોર્સ કરી કરિયર બનાવો

career
, સોમવાર, 6 જૂન 2022 (11:57 IST)
આ રીતે ચેક કરો બોર્ડનું પરિણામ
1- 10માનું પરિણામ જોવા માટે
gseb.org
પર જાઓ.
2- હોમ પેજ પર દેખાતી ગુજરાત બોર્ડ 10મા પરિણામની લિંક પર ક્લિક કરો.
3- ત્યાં રોલ નંબર અને જન્મ તારીખ દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો.
4- બોર્ડનું પરિણામ તમારી સ્ક્રીન પર પ્રદર્શિત થશે. તેને ડાઉનલોડ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે તેની પ્રિન્ટ આઉટ લો.

પ્રોફેશાંલ કોર્સ 10th પછી
જે લોકો લાંબો અભ્યાસ નથી કરવા માંગતા તે 10મા પછી પ્રોફેશનલ કોર્સ પણ કરી શકે છે.
આ કોર્સ એ લોકો કરે છે જે નોકરીની શોધમાં છે. આ કોર્સ પુરો કર્યા પછી તમને ડિગ્રી પણ મળી જશે અને નોકરી પણ.
 
1 ITI - આ બે વર્ષનો કોર્સ હોય છે જેને પુરો કર્યા પછી તમને સીધી નોકરી મળી જશે. આઈટીઆઈ અનેક વોકેશનલ કોર્સ પણ ઓફર કરે છે. જેવા કે electrician fitter, stenographer, programmer assistant, graphics & Multimedia, personality development અને બીજા અનેક કોર્સ. આઈટીઆઈ દ્વારા કરવાય છે. આ ખૂબ જ સારો કોર્સ છે. જેને 10માં પછી કરી શકાય છે.
 
2. ડિપ્લોમાં - આ કોર્સનો સમય 3 વર્ષનો હોય છે. આ સમયમાં તમે 50 ટકા એંજિન્યર બની જાવ છો અને અ અ ખૂબ જ સહેલી રેત છે. જલ્દીથી એંજિનિયરની ડિગ્રી મેળવવા માટે ડિપ્લોમા કરવો સારુ ઓપ્શન છે. ઘણા લોકો પોલિટેકનિક નામથી પણ આને ઓળખે છે.
 
ડિપ્લોમા કોર્સ ખતમ કર્યા પછી તમે એડમિશન લઈને સીધુ બેટેક સેકડ ઈયર કરી શકો છો કે પછી કોઈ કંપનીમાં નોકરી પણ કરી શકો છો. ડિપ્લોમાંમાં ઘણા કોર્સ કરી શકાય છે.
જેવા કે civil engineering, computer engineering, electrical engineering, mechanical engineering, આવા જ ઘણા કોર્સ ડિપ્લોમામાં કરાવાય છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દેવગઢબારિયાના સાલિયા ગામે યુવકે બે પ્રેમિકા સાથે એક જ ચોરીમાં બંધારણના શપથ લીધા