Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Whatsapp આપી રહ્યું છે કેશબેક

Whatsapp આપી રહ્યું છે કેશબેક
, બુધવાર, 15 જૂન 2022 (16:06 IST)
Whatsapp Cashback offer: - આજે Whatsapp આપી રહ્યું છે કેશબેક ઑફર આપી રહ્યુ છે. 
 
આજના સમયમાં બધા લોકો Whatsapp વાપરી રહ્યા છે. વ્હાટસએપ તેમના ફીચરમાં અવારનવાર ફેરફાર કરતો રહે છે. પણ આ વખતે Whatsapp Cashback offer આપી રહ્યુ છે. 
 
તેના માટે તમને કોઈ ઓળખીતાને 1 રૂપિયાનો કે તેનાથી વધારેની પેમેંટ કરવી પડશે. ત્યારબાદ વ્હાટાસએપ તમને 35 રૂપિયાનો કેશબેક આપશે. આટલુ જ નહી તમને આ કેશબેક એક વાર નહી પણ ત્રણ વાર મળશે. એટલે કે જ્યારે તમે જુદા-જુદા ત્રણ લોકોને પેમેંટ કરશો તો દરેક પેમેંટ પછી વ્હાટસએપ 35-35 રૂપિયા આપશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરેન્દ્રનગર-રાજકોટ રેલ વ્યવહારને અસર, મુસાફરી કરતાં પહેલાં વાંચી લો