Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આઈપીએ 2021 - પંજાબ કિંગ્સને લાગ્યો ઝટકો, કપ્તાન રાહુલની એપેંડિસાઈટિસ સર્જરી

આઈપીએ 2021 - પંજાબ કિંગ્સને લાગ્યો ઝટકો, કપ્તાન રાહુલની એપેંડિસાઈટિસ સર્જરી
, રવિવાર, 2 મે 2021 (17:51 IST)
આઈપીએલ 2021માં પંજાબ કિંગ્સ માટે એક મોટો ઝટકો લાગે એવા સમાચાર છે.  કેએલ રાહુલને તેમના એક્યુટ અપેંડિસાઈટિસ વિશે જાણ થતા તેની સર્જરી કરાવવાની પરિસ્થિતિ ઉભી થઈ છે.  તેથી હવે રાહુલનુ આઈપીએલ રમવુ લગભગ અનિશ્ચિત થઈ ગયુ છે. 

Punjab Kings skipper KL Rahul will undergo surgery after he was diagnosed with Acute Apendicitis
ઉલ્લેખનીય છે કે 28 વર્ષીય રાહુલને ગઈકાલે રાત્રે પેટમાં દુ:ખાવો થતા ડોક્ટર દ્વારા મેડિસિન આપવામાં આવી, પરંતુ દવાએ તેની અસર ન બતાવતા તેમને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા  ડોક્ટરના કહેવા મુજબ તેમને અપેંટિસાઈટિસની સર્જરી કરાવવી પડશે.   આ સમાચાર પંજાબ કિંગ્સે પોતાના ટ્વિટર પેજ પર શેયર કર્યા. આ પંજાબ ફ્રેંચાઈજી માટે એક મોટો ઝટકો છે, જેણે તાજેતરમાં જ અમદાવાદમાં આરસીબીને હરાવ્યુ. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

LIVE IPL 2021, SRH vs RR:રાજસ્થાને આપ્યુ 221 રનનુ ટારગેટ, હૈદરાબાદનો દાવ શરૂ