Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IPL 2021, RCB vs PBKS: રાહુલ- હરપ્રીત બરારના શાનદાર પ્રદર્શનના દમ પર પંજાબ કિંગ્સે બેંગલોરને 34 રનથી હરાવ્યુ

IPL 2021, RCB vs PBKS: રાહુલ- હરપ્રીત બરારના શાનદાર પ્રદર્શનના દમ પર પંજાબ કિંગ્સે બેંગલોરને 34 રનથી હરાવ્યુ
, શુક્રવાર, 30 એપ્રિલ 2021 (23:35 IST)
RCB vs PBKS
ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2021નો 26માં મુકાબલામાં પંજાબ કિંગ્સે રોયલ ચેલેંજર્સને 3 રનથી હરાવ્યુ  80 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી બેંગલોરની ટીમ 20 ઓવરમાં 8 વિકેટના નુકશાન પર 145 રન જ બનાવી શકી ટીમની તરફથી કપ્તાન વિરાટ કોહલીએ સૌથી વધુ 35 રન બનાવ્યા જ્યારે કે હર્ષ પટેલે 31 રનની રમત રમી.  બોલિંગમાં પંજાબની તરફથી હરપ્રીત બરઆરે ત્રણ અને રવિ બિશ્નોઈએ બે વિકેટ લીધી. આ પહેલા પંજાબના કપ્તાન કેએલ રાહુલની 91 રનની તોફાની રમતને કારણે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 179 રન બનાવ્યા. આ પંજાબની આ સીઝનની ત્રીજી જીત છે. 
 
 
- 2 ઓવર પછી પંજાબ કિંગ્સનો સ્કોર 13/0, કેએલ રાહુલ 9 અને પ્રભસિમરન 3 રન બનાવીને રમી રહ્યા છે. રાહુલનો સ્ટ્રાઈક રેટ આ વર્ષે આલોચકોના ઘેરામાં રહ્યો છે અને તેના પર રાહુલની પાસે આજે જવાબ આપવાની સોનેરી તક છે. 
 
- પહેલી ઓવર પછી પંજાબનો સ્કોર 3/0 છે. કેએલ રાહુલ 2 અને પ્રભાસિમસન 1 રન બનાવીને રમી રહ્યા છે. મયંક ફિટ ન હોવાને કારણે રાહુલને આજે એક નવો પાર્ટનર મળ્યો છે. ડેનિયલ સાઇમ્સે તેની પ્રથમ સારી ફેંકી 

11:41 PM, 30th Apr
- પંજાબે બેંગ્લોરને 34 રનથી હરાવ્યું હતું.
- 19.4 ઓવરમાં મોહમ્મદ શમીના બોલ પર હર્ષલ પટેલે રવિને પકડાવ્યો.  હર્ષલે 13 બોલમાં 31 રનની તોફાની ઇનિંગ્સ રમી.


10:32 PM, 30th Apr
-11 ઓવર પછી બેંગ્લોરનો સ્કોર 62/3, રજત પાટીદાર 15 અને એબી ડી વિલિયર્સ ખાતું ખોલાવ્યા વિના રમી રહ્યો છે. હરપ્રીત બરારે મેડન ઓવર ફેંકી અને કોહલી-મેક્સવેલની વિકેટ લીધી. 
 
- 10.2 ઓવરમાં હરપ્રીત બરારની બોલ પર ગ્લેન મેક્સવેલ ખાતુ ખોલાવ્યા વગર પેવેલિયન પરત ફર્યા. બે બોલમાં બે મોટી વિકેટ. હરપ્રીત બરઆરનો આજનો દિવસ છે.  પહેલા બેટથી યોગદાન આપ્યુ અને પછી સતત બે બોલ પર કોહલી અને મૈક્સવેલને ક્લીન બોલ્ડ કર્યો. જોરદાર બોલિંગ 


08:53 PM, 30th Apr
- 14.4 ઓવરમાં યુજવેન્દ્ર ચહલની બોલ પર ક્લીન બોલ્ડ થયા  શાહરૂખ ખાન,  શાહરૂખ શૂન્ય રન પર આઉટ થયા 
- 13.6 ઓવરમાં શાહબાજ અહમદની બોલ પર દીપક હુડ્ડાએ રજત પાટીદારને પકડાવ્યો સહેલો કેચ, દીપક બોલનો સામનો કરીને માત્ર 5 રન બનાવીને આઉટ થયા 
- 13 ઓવર બાદ પંજાબ કિંગ્સ 113/3, કેએલ રાહુલ 53 અને દિપક હૂડા 3 રન બનાવીને રમી રહ્યા છે. ગેલ આઉટ થતા જ પંજાબની રનગતિ પણ કાબૂમાં આવી ગઈ છે

07:56 PM, 30th Apr
- 4 ઓવર પછી પંજાબ કિંગ્સનો સ્કોર 21/1, કેએલ રાહુલ 12 અને ગેલ ખાતું ખોલાવ્યા વગર રમી રહ્યા છે.  પંજાબ જીતના ટ્રેક પર પરત ફરવુ હોય તો ગેલનુ આજે સારુ  રમવુ ખૂબ જરૂરી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અરબપતિએ કર્યો હતો 4 હજાર મહિલાઓ સાથે સૂવાનો દાવો, અંતિમ પત્નીએ આપ્યુ ઝેર