દિવાળી અને લક્ષ્મી પૂજનની તિથિ- 29 ઓક્ટોબરે
અમાસ તિથિ શરૂ- 27 ઓક્ટોબરના રોજ બપોરે
12 વાગીને 24 મિનિટથી
અમાસ તિથિ સમાપ્ત- 28 ઓક્ટોબરના રોજ સવારે
9 વાગીને 09 મિનિટ સુધી
દિવાળીમાં લક્ષ્મી પૂજા મૂહૂર્ત
લક્ષ્મી પૂજા મૂહૂર્ત- 27 ઓક્ટોબર રાત્રે
સાંજે 5.50 મિનિટથી 8.14 સુધી
મહાનિશિથકાળ- રાત્રે 11.39 થી 12.30 સુધી