દિવાળી અને લક્ષ્મી પૂજનની તિથિ - 27 ઓક્ટોબર
અમાસ તિથિ શરૂ - 27 ઓક્ટોબરના રોજ બપોરે 12 વાગીને 24 મિનિટ થી
માસ તિથિ સમાપ્ત - 28 ઓક્ટોબરના રોજ સવારે 9 વાગીને 09 મિનિટ સુધી
લક્ષ્મી પૂજા મુહૂર્ત - 27 ઓક્ટોબર રાત્રે 12 વાગીને 23 મિનિટ સુધી
કુલ સમય - 01 કલાક 30 મિનિટ
પ્રદોષ કાળ - સાંજે 5.50 મિનિટથી 8.14 સુધી
મહાનિશિથ કાળ - રાત્રે 11.39 થી 12:30 સુધી
ચોઘડિયા મુહૂર્ત
શુભ ચોઘડિયા સવારે 5:40 થી 7:16 સુધી રહેશે.
અમૃત ચોઘડિયા - સાંજે 7:16 થી રાત્રે 8:52 સુધી
ત્રીજા ચરની ચોઘડિયા રાત્રે 8:52 થી 10:28 સુધી
લાભનુ ચોઘડિયા રાત્રે 1:41 થી 3.17 સુધી
તેથી આ વખતે પ્રદોષ કાળમાં લક્ષ્મીની પૂજા સર્વશ્રેષ્ઠ છે.
બેસતુ વર્ષ / પડવો શુભ મુહુર્ત
પડવો/અન્નકૂટ - 28 ઓક્ટોબર 2019
પડવો તિથિ શરૂ - સવારે 09 વાગીને 08 મિનિટથી (28 ઓક્ટોબર)
પડવો તિથિ સમાપ્ત - સવારે 9 વાગીને 13 મિનિટ સુધી (29 ઓક્ટોબર)
બેસતુ વર્ષ શુભ મુહૂર્ત - બપોરે 03 વાગીને 23 મિનિટથી સાંજે 05 વાગીને 35 મિનિટ સુધી
ભાઈબીજ તિથિ અને શુભ મુહૂર્ત
ભાઈબીજ 29 ઓક્ટોબર 2019
દ્વિતીયા તિથિ શરૂ - સવારે 06 વાગીને 13 મિનિટથી (29 ઓક્ટોબર)
દ્વિતીયા તિથિ સમાપ્ત - સવારે 03 વાગીને 48 મિનિટ સુધી (30 ઓક્ટોબર)
ભાઈબીજ બપોરનો સમય - બપોરે 01 વાગીને 11 મિનિટથી બપોરે 03 વાગીને 26 મિનિટ સુધી
કુલ સમય - - 02 કલાક 14 મિનિટ